સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કઈ જગ્યાએ કઈ પાર્ટીને મળી જીત, એક ક્લિકમાં જુઓ સમગ્ર રિઝલ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોટી જીત મેળવી છે. ભાજપના ખાતામાં 68 નગરપાલિકા, 1 મહાનગર પાલિકા અને ત્રણ તાલુકા પંચાયત આવી છે.
Trending Photos
Gujarat Local Body Election Result 2025: ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાતમાં જૂનાગઢ મહાનગર પાલિકા, ગાંધીનગર તાલુકા પંચાયત, કપડવંજ તાલુકા પંચાયત અને કઠલાલ તાલુકા પંચાયત સહિત 68 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને આજે પરિણામ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં સૌથી મોટી જીત મેળવી છે.
ભાજપનો જોવા મળ્યો દબદબો
ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગર પાલિકા સાથે કુલ 62 નગરપાલિકા પર જીત મેળવી છે. ત્રણેય તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. ભાજપ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ઉત્સાહજનક છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર એક નગરપાલિકા આવી છે. જ્યારે પાંચ નગરપાલિકામાં અન્યની જીત થઈ છે. તમે પણ જાણો કઈ પાલિકામાં કઈ પાર્ટીને જીત મળી છે.
જૂનાગઢ મનપા (60): BJP 48, CONG 11, OTH 1
ગાંધીનગર તા.પં.(28): BJP 20, CONG 8, OTH 0
કપડવંજ તા.પં.(26): BJP 18, CONG 6, OTH 2
કઠલાલ તા.પં.(24): BJP 17, CONG 3, OTH 4
નગરપાલિકા (68): BJP 62, CONG 1, OTH 5
સોનગઢ (28): BJP 26, CONG 2, OTH 0
જામજોધપુર (28): BJP 27, CONG 0, OTH 1
ધ્રોલ (28): BJP 15, CONG 8, OTH 1
કાલાવડ (28): BJP 26, CONG 2, OTH 0
થાનગઢ (28): BJP 25, CONG 0, OTH 3
બાવળા (28): BJP 14, CONG 13, OTH 1
સાણંદ (28): BJP 25, CONG 3, OTH 0
ધંધુકા (28): BJP 20, CONG 7, OTH 1
કરજણ (28): BJP 19, CONG 0, OTH 9
મહેમદાવાદ (28): BJP 18, CONG 0, OTH 10
ડાકોર (28): BJP 14, CONG 0, OTH 14
ચકલાસી (28): BJP 16, CONG 1, OTH 11
મહુધા (24): BJP 14, CONG 0, OTH 10
ખેડા (28): BJP 14, CONG 1, OTH 13
પ્રાંતિજ (24): BJP 19, CONG 2, OTH 3
તલોદ (24): BJP 22, CONG 1, OTH 1
ખેડબ્રહ્મા (28): BJP 17, CONG 11, OTH 0
સલાયા (28): BJP 0, CONG 15, OTH 13
ભાણવડ (24): BJP 21, CONG 3, OTH 0
દ્વારકા (28): BJP 28, CONG 0, OTH 0
બોરીયાવી (24): BJP 15, CONG 6, OTH 3
આંકલાવ (24): BJP 10, CONG 0, OTH 14
ઓડ (24): BJP 24, CONG 0, OTH 0
હારીજ (24): BJP 14, CONG 10, OTH 0
ચાણસ્મા (24): BJP 15, CONG 5, OTH 4
રાધનપુર (28): BJP 15, CONG 3, OTH 0
કોડીનાર (28): BJP 28, CONG 0, OTH 0
લુણાવાડા (28): BJP 16, CONG 11, OTH 1
સંતરામપુર (24): BJP 15, CONG 7, OTH 2
બાલાસિનોર (28): BJP 16, CONG 9, OTH 3
કુતિયાણા (24): BJP 10, CONG 0, OTH 14
રાણાવાવ (28): BJP 8, CONG 0, OTH 20
ગઢડા (28): BJP 18, CONG 10, OTH 0
છોટાઉદેપુર (28): BJP 8, CONG 1, OTH 19
બીલીમોરા (36): BJP 29, CONG 2, OTH 5
રાપર (28): BJP 21, CONG 1, OTH 0
ભચાઉ (28): BJP 28, CONG 0, OTH 0
ખેરાલુ (24): BJP 13, CONG 7, OTH 4
વડનગર (28): BJP 26, CONG 2, OTH 0
લાઠી (24): BJP 18, CONG 5, OTH 1
જાફરાબાદ (28): BJP 28, CONG 0, OTH 0
રાજુલા (28): BJP 28, CONG 0, OTH 0
ચલાલા (24): BJP 24, CONG 0, OTH 0
જસદણ (28): BJP 22, CONG 5, OTH 1
જેતપુર (44): BJP 32, CONG 1, OTH 11
ધોરાજી (36): BJP 24, CONG 12, OTH 0
ભાયાવદર (24): BJP 15, CONG 9, OTH 0
ઉપલેટા (36): BJP 27, CONG 6, OTH 3
હળવદ (28): BJP 27, CONG 1, OTH 0
હાલોલ (36): BJP 34, CONG 0, OTH 2
કાલોલ (28): BJP 17, CONG 0, OTH 11
સિહોર (36): BJP 25, CONG 8, OTH 3
ગારિયાધાર (28): BJP 18, CONG 7, OTH 3
તળાજા (28): BJP 17, CONG 11, OTH 0
દેવગઢબારિયા (24): BJP 13, CONG 3, OTH 8
ઝાલોદ (28): BJP 17, CONG 0, OTH 11
બાંટવા (24): BJP 24, CONG 0, OTH 0
માણાવદર (28): BJP 26, CONG 2, OTH 0
માંગરોળ (36): BJP 15, CONG 15, OTH 6
વીસાવદર (24): BJP 21, CONG 3, OTH 0
વંથલી (24): BJP 20, CONG 4, OTH 0
ચોરવાડ (24): BJP 20, CONG 4, OTH 0
વલસાડ (44): BJP 41, CONG 1, OTH 2
પારડી (28): BJP 22, CONG 5, OTH 1
ધરમપુર (24): BJP 20, CONG 0, OTH 4
માણસા (28): BJP 27, CONG 1, OTH 0
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે