વડોદરાના અલકાપુરી વિસ્તારમાં ભેદી ધડાકો

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા આર.સી દત્ત માર્ગ પર સર્કિટ હાઉસની સામે આવેલા આઇવરી ટેરેસ બિલ્ડિંગની નજીકના માર્ગ પર જોરદાર વિસ્ફોટ થયો હતો. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા. જેમાં આ પ્રચંડ વિસ્ફોટ જોઇ શકાય છે. જો કે આ વિસ્ફોટ બાદ આસપાસમાં ભાગદોડ મચી ગઇ હતી. જો કે સદનસીબે મોડી સાંજ હોવાથી કોઇ વધારે અવર જવર નહોતી.

Trending news