દેશી દારૂનો તમામ મુદ્દા માલનો પોલીસે કર્યો નાશ

પાટણ : પાટણ LCB પોલીસે દેશી દારૂના અડ્ડા પર રેડ કરી.પાટણ તાલુકાના અધાર અને કિમ્બુવા ગામે રેડ કરી દેશી દારૂની ભટ્ટીઓનો તમામ મુદ્દા માલનો પોલીસે નાશ કર્યો હતો. દેશી દારૂ બનાવવાની સામગ્રી સાથે ચાર ઈસમોની કરી અટકાયત પોલીસે 22 હજારનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો.

Trending news