જામનગર હત્યા મામલે રાજકોટના રેન્જ IGની પ્રેસ કોન્ફ્રેન્સ, જુઓ Video
જામનગરમાં યુવક પર ફાયરિંગ કરી હત્યા મામલે મોરબી પોલીસે નાકાબંધી કરી ફાયરિંગ કરનાર બે આરોપીને ઝડપી પાડ્યા છે. ફાયરિંગ કરનાર આરોપીઓ ભાગવા જતા મોરબી પોલીસ પર પણ હુમલો કર્યાની વિગતો સામે આવી હતી. સમગ્ર મામલે રાજકોટ રેન્જ આઈ.જી સંદીપ સિંહ દ્વારા પ્રેસ કોન્ફ્રેન્સ યોજી જાણકારી આપવામાં આવી હતી.