ભારતીય શેર બજારે સર્જ્યા નવા વિક્રમ, પહેલીવાર 42 હજારને પાર

દેશના શેર માર્કેટમાં ગુરુવારે જબરદસ્ત શરૂઆત જોવા મળી છે. સવારે 9.50 કલાકે સેન્સેક્સ (sensex) 154.54 અંકના ઉછાળા સાથે 42,027.18 આંકડાને સ્પર્શી ગયું છે. સાથે જ નિફ્ટી (Nifty) 39.60 અંકોના વધારા સાથે 12,382.90 પર ખૂલ્યું છે.

Trending news