સુરત: રઘુવીર માર્કેટમાં આગની ઘટના બાદ તંત્ર હરકતમાં, 23 માર્કેટને કરાયો આદેશ

સુરતઃ રઘુવીર માર્કેટમાં આગની ઘટના બાદ તંત્ર હરકતમાં. સુરત મનપાએ 23 માર્કેટોને કર્યો આદેશ. કોઈ પણ રીતે ફાયરનો રસ્તો કાઢવા આદેશ. મનપાનું કહેવું છે કે માર્કેટમાં ફાયરની ગાડી જાય તેટલો રસ્તો ન હતો. આગની ઘટના બાદ મ્યુ. કમિશનર હવે આકરા પાણીએ કહ્યું કે મારી પણ શરમ રાખશો નહીં.

Trending news