ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી: જયંતિ રવિ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે ગુજરાતમાં કોરોના વાઈરસનો એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી. આ સિવાય અન્ય શું માહિતી તેમણે આપી તે માટે જુઓ વીડિયો.
ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી: જયંતિ રવિ