રાજકોટના ધોરાજીમાંથી પકડાઇ નકલી નોટ, બેની ધરપકડ

જેતપુર શહેરમાં 100 રૂપિયાના દરની 46 જેટલી જાલી નોટો સાથે ધોરાજીના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહંમદ ધડાના ઘરે મળી આવ્યા જાલી નોટ બનાવવા માટેના સાધનો, પ્રિન્ટર તથા એક તરફ છાપેલ અમુક નોટો તેમજ બીજી અન્ય ચલણી નોટો મળી આવી હતી.

Trending news