વડોદરાઃ જિલ્લા પંચાયતના સભ્યનો લાગ્યો લેપટોપનો ચસ્કો
વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ કોગ્રેસના સભ્યોને લેપટોપનો ચસ્કો લાગ્યો છે...જિલ્લા પંચાયતમાં તમામ 36 સભ્યો સહિત 4 અધિકારીઓ મળી લાખોના ખર્ચે 40 લોકોને પ્રજાના પૈસે લેપટોપ આપવામાં આવનાર છે...જેના માટેની દરખાસ્ત પૂર્વ પ્રમુખ પન્નાબેન ભટ્ટના શાસનકાળ દરમીયાન જ બહુમતીથી પાસ કરાવી દેવામાં આવી હતી