એકમાત્ર ફળ એવું કે જેને પાકતા લાગે છે 2 વર્ષનો સમય, તમે પણ ખાધુ જ હશે પણ કદાચ નામ ખબર નહીં હોય!
ભારત દેશમાં ફળોની લગભગ 500 જેટલી પ્રજાતિઓ છે. જે દુનિયામાં થતા બધા ફળોની સરખામણીમાં 25 ટકા જેટલી છે. પરંતુ એક એવું ફળ છે જે મોટાભાગના લોકોને પસંદ છે. સ્વાસ્થ્ય માટે ફાયદારક છે. પરંતુ તેને પાકતા 2 વર્ષ જેટલો સમય લાગે છે. ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ નથી આપી શક્યા..