ભારત કે પાકિસ્તાન... કોણ જીતશે 23 ફેબ્રુઆરીનો મહાજંગ? શોએબ અખ્તરની મોટી ભવિષ્યવાણી!

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ રવિવારે એટલે કે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. પાકિસ્તાનને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડના સામે 60 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે મોટું નિવેદન આપ્યું છે.

Trending news