આ છે ટાયરનું કબ્રસ્તાન!, 100-200 નહીં પરંતુ આંકડો પહોંચ્યો લાખો સુધી; જાણો શું છે કારણ?
આ તમે જે ટાયરનો ઢગલો જોઇ રહ્યા છો તેને ટાયરનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. જીં હા. કુવૈત એવી જગ્યા છેજ્યાં દુનિયાનું સૌથી મોટું ટાયર ડંમ્પિગ ગ્રાઉન્ડ છે. એની પાછળનું એક કારણ પણ છે...