વડોદરામાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, SDRF ટીમ ખડેપગે કાર્યરત
વડોદરામાં તાજેતરમાં જ ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ ઉદભવી હતી. ત્યારે હવે ગઈકાલ સાંજથી ફરી વડોદરામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.