Floating City: સમુદ્રમાં દોડશે માછલી જેવું શહેર, 7000 લોકો કરશે વસવાટ, ખાસિયતો જાણી રહી જશો દંગ
Sailing City: વેધર ડોટ કોમ સાથે વાતચીતમાં ફ્રાંસના આર્કિટેક્ટ જૈક્સ રૈગેરીએ કહ્યું કે તેમણે જ સિટી ઓફ મરીન્સને મંતા રેની ડિઝાઇન આપી છે. આ તે લોકો માટે પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે જે સમુદ્રના ગાઢ રહસ્યો દુનિયા સમક્ષ લાવવા માંગે છે.
Trending Photos
Floating City Photos: દુનિયાની વસ્તી 8 અરબને પાર થઇ ગઇ છે. જમીન પર રહેવા લાયક જગ્યા ઘટતી જાય છે. એવામાં ભવિષ્યના વિકલ્પો પર મંથન શરૂ થઇ ગયું છે. માણસ હવે પાણીમાં તરતા શહેરોમાં રહેવા માટે કમર કસી રહ્યો છો. તેમાં હજારો લોકો રહી શકે છે. આ સમુદ્રી માછલી મંતા રે ના આકારનું હશે. જોકે અત્યારે આ ફક્ત એક આઇડિયા છે. પરંતુ જો તેની તસવીરો જોઇએ તો કોઇ ફિક્શન ફિલ્મનું શહેર લાગે છે. આ શહેરમાં 7000 લોકો રહી શકે છે.
જોકે આ સમુદ્રની લહેરોપર ફરશે તો આ સંશોધન અને સાયન્સ પર રિસર્ચ કરવામાં આવી શકે છે. વેધર ડોટ કોમ સાથે વાતચીતમાં ફ્રાન્સના આર્કિટેક્ટ જેક્સ રોગેરીએ કહ્યું કે તેમણે જ સીટી ઓફ મરીન્સને મંતા રેની ડિઝાઇન આપી છે. આ તે લોકો માટે પણ ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે જે સમુદ્રના ગાઢ રહસ્યોને દુનિયા સમક્ષ લાવવા માંગે છે. અહીં દુનિયાભર લોકો આવશે. આ ઉપરાંત લો એન્ડ ઓર્ડર પણ યૂનાઇટેડ નેશન્સના નક્કી કરેલા માપદંડો અનુસાર હશે.
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય
ખાસિયતો જાણી લો
- આ શહેર સમુદ્રની નીચે હશે. સમુદ્રની દુનિયાને વધુ સારી રીતે જાણવા અને સમજવાની તક મળશે.
- આ શહેર 900 મીટર લાંબુ અને 500 મીટર પહોળું હશે. એક ભાગમાં 90 મીટર લાંબી સબમરીન હશે, જેનો ઉપયોગ રિસર્ચ માટે કરવામાં આવશે.
- તેમાં સ્પોર્ટ્સ ઝોન, લેબ, ક્લાસ ઉપરાંત એક મોટો લેક્ચર હોલ પણ હશે.
- તેમાં દરિયાઈ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. તે વર્ષ 2050 સુધીમાં ચાલુ થઈ શકે છે.
- રૌગરીએ કહ્યું કે આ પ્રકારનું શહેર બનાવવાનો વિચાર 13 વર્ષ પહેલા શરૂ થયો હતો.
- માલદીવ પણ આવા જ આઇડિયા લઇને ચાલી રહ્યું છે, જેમાં 5000 ઘરવાળું શહેર બનાવવામાં આવશે. તેમાં 20 હજાર લોકો રહી શકે છે. અહીં બ્રિજ દ્વારા તમામ વસ્તુઓને જોડવામાં આવશે.
- મંતા રેના પાંખિયાના છેડે હાઇડ્રોપોનિક ગ્રીનહાઉસ ગેસો સુધી પહોંચ હશે.
આ પણ વાંચો: ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે