મુશર્રફએ અદાલતમાં હાજર થયા પહેલા માંગી સુરક્ષા, કહ્યું- મારૂ જીવન જોખમમાં છે

પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફએ તેની અદાલતમાં હાજર થયા પહેલા રાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષા માંગી છે, જે તેમના પર રાજદ્રોહના કેસમાં સુનાવણી કરવાના છે.

મુશર્રફએ અદાલતમાં હાજર થયા પહેલા માંગી સુરક્ષા, કહ્યું- મારૂ જીવન જોખમમાં છે

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફએ અદાલતમાં હાજર થયા પહેલારાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષાની માંગણી કરી છે, જે તેના વિરૂદ્ધ લાગેલા રાજદ્રોહના ગુનામાં  સુનાવણી કરવાના છે, મુશર્રફએ કહ્યું કે તેના જીવને જોખમ છે. તે પાકિસ્તાનના પાકિસ્તાન મુસ્લિમ લીંગના નવાઝ (પીએમએલ-એન)ની પૂર્વવર્તી સરકારને નવેમ્બર 2007 માં સંવિધાન પ્રત્યે આપાતકાલ લગવાના કારણે મુશર્રફ પર રાજદ્રોહનો ગુન્હો નોધવામાં આવ્યો હતો. 74 વર્ષીય પૂર્વ સેના પ્રમુખ અત્યારે દુબઇમાં રહે છે, લાહૌર ઉચ્ચ ન્યાયાલના મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ યાવર અલીની અધ્યક્ષત વાળી વિશેષ અદાલતે ગૃહ સચીવને 27 ઓગસ્ટે હાજર કર્યા હતા.

બેન્ચએ બાબતનું પણ ધ્યાન રાખશે કે મુશર્રફેનું નિવેદન નોધ્યાં વિના પણ સુનાવણી થઇ શકે છે. ‘ડોન’ સમાચારપત્ર અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિના વકીલ અખ્તર શાહે બેન્ચને કહ્યું કે તેમના ક્લાયન્ટ દેશદ્રોહ જેવા મામલે કોર્ટ સમક્ષ હાજર થવા માંગે છે, પણ તેમને રાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષા વ્યવસ્થા મળવી મળે તેવી માંગણી કરી રહ્યા છે. 

અદાલતે કહ્યું કે આરોપને સુરક્ષા વ્યવસ્થા આપવી એ સંધીય સરકારની ફરજ છે. અને આ અંગે સુનાવણી 27 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. અખ્તર શાહે સુનાવણી દરમિયાન ન્યાયધીશ અલીના નેતૃત્વ વાળી બે સભ્યોની બેંચએ જણાવ્યુ કે જો રક્ષા મંત્રાલય રાષ્ટ્રપતિ સ્તરની  સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેકો તેના ક્લાયન્ટ પાછા ફરશે અને અદાલત સમક્ષ હાજર પણ થશે,

વધુમાં તેમણે કહ્યું કે મુશરર્ફનનું જોખમાં છે. તેમણે કહ્યું કે, તેમના જીવન પર બે પ્રકારે હુમલો થઈ શકે છે. એક વાર ઈસ્લામાબાદ અદાલતમાં એર બીજા ક્વોટામાં અકબર બૂગલી મામલાના સુનાવણી દરમિયાન બુગતી એક બલૂચ નેતા હતો જે 2006માં સેનાના એક અભિયાનમાં મોત થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news