આ છે દુનિયાના એવા દેશો જ્યાં એક પણ નથી ભારતીય, નામ જોઈને તમને પણ થશે આશ્ચર્ય
No Indian Places: ભારતીયોએ વિશ્વના દરેક ભાગમાં પોતાનું ઘર બનાવ્યું છે. પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં આજે પણ કોઈ ભારતીય રહેતું નથી. આમાંથી એક છે આપણો પાડોશી દેશ પાકિસ્તાન.
Trending Photos
indian citizen: ભારતીયો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તમે જે પણ દેશમાં જાઓ એ દેશમાં તમને ભારતીયો ચોક્કસ જ જોવા મળશે. એશિયન દેશો, યુરોપ અને આફ્રિકામાં ભારતીયો મોટી સંખ્યામાં વસે છે. વિશ્વમાં 195 દેશો છે, જેમાંથી મોટા ભાગના દેશોમાં ભારતીયો વસે છે. મોટાભાગે ભારતીયો નોકરી માટે વિદેશ જાય છે અને ત્યાં જ રોકાઈ જાય છે. કારણ કે તેમને અહીં કરતાં વધુ સારી સુવિધાઓ મળે છે. તમને જણાવી દઈએ કે આજે લગભગ 1 કરોડ ભારતીયોએ દુનિયાના અલગ-અલગ ખૂણે પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું છે. પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં ભારતીયો નથી. તો ચાલો જાણીએ એવા દેશો વિશે જ્યાં કોઈ ભારતીય રહેતું નથી.
નવેમ્બરમાં બુધ ગ્રહ કરશે બે વાર ગોચર, આ 3 રાશિના લોકોનું નસીબ પલટાઈ જશે
રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક! 63 હજાર સુધીનો મળશે પગાર, જલદી કરજો ઓછી છે જગ્યાઓ
વેટિકન સિટી
વેટિકન સિટી વિશ્વનો સૌથી નાનો દેશ છે. તે વિશ્વભરના લાખો રોમન કેથોલિકોનું આધ્યાત્મિક કેન્દ્ર છે. વસ્તીની દ્રષ્ટિએ એક નાનો દેશ હોવાને કારણે અહીં એક પણ ભારતીય રહેતો નથી. જ્યારે વસ્તીની દ્રષ્ટિએ અગ્રેસર દેશ ભારત છે.
ચાંદીના ભાવ 72,000 રૂપિયાને પાર, જાણી લો 24 કેરેટ સોનાનો આજનો શું છે ભાવ
હાર્દિક પંડ્યાની ઈજાએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું! આટલી મેચોમાંથી થયો બહાર
સાન મેરિનો
સાન મેરિનો ગણરાજ્ય તરીકે ઓળખાય છે. આ દેશ ઇટાલીથી ચારે બાજુથી ઘેરાયેલો છે. અહીંની વસ્તી માત્ર 335620 છે. વસ્તીને ધ્યાનમાં લઈએ તો આ દેશ સુવિધાઓની બાબતમાં ઘણો પાછળ છે. આ જ કારણ છે કે કોઈ પણ ભારતીય અહીં સ્થાયી થવા માંગતો નથી.
નવરાત્રિ પૂરી થતાં જ ડુંગળી લાલચોળ! ડુંગળીનો ભાવ 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો
15 મિનિટમાં 3.5 લાખ કરોડ સ્વાહા : છઠ્ઠા દિવસે પણ શેરબજારમાં કત્લેઆમ ચાલુ
તુવાલુ
તુવાલુ એ ઓસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વમાં પેસિફિક મહાસાગરમાં સ્થિત એક નાનો દેશ છે. તે પહેલાં એલિસ આઇલેન્ડ તરીકે જાણીતો હતો. અહીં માત્ર 10,000 લોકો રહે છે. અહીંના રસ્તાઓ 8 કિલોમીટર લાંબા છે અને મેડિકલ સુવિધાના નામે એક જ હોસ્પિટલ છે. આ દેશમાં એક સમયે અંગ્રેજોનું શાસન હતું પરંતુ 1978માં આ દેશ આઝાદ થયો હતો. આજે ભાગ્યે જ કોઈ પ્રવાસી અહીં આવે છે. મોટા ભાગના લોકો અહીં માત્ર ધંધા માટે જ આવે છે. આ દેશ ખૂબ જ સુંદર છે, પરંતુ અહીં કોઈ ભારતીય નથી.
આ રાશિની છોકરીઓ પતિ માટે સાબિત થાય છે ભાગ્યશાળી , લગ્ન પછી પતિનું બદલી નાખે છે નસીબ
શરદ પૂર્ણિમા પર દેવી લક્ષ્મી 6 શુભ યોગમાં ઘરમાં પગલાં માંડશે, આ સંકેત દેખાય તો એલર્ટ
પાકિસ્તાન
પાકિસ્તાન આપણો પડોશી દેશ છે, પરંતુ આજની તારીખે અહીં કોઈ ભારતીય રહેતું નથી. તેનું કારણ એ પણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દરરોજ સંઘર્ષની સ્થિતિ સર્જાય છે. આર્થિક અને રાજકીય મામલામાં પણ પાકિસ્તાનની હાલત ભારત કરતાં પણ ખરાબ છે. તેથી જ કોઈ ભારતીય અહીં જવાનો વિચાર પણ કરી શકે નહીં.
બલ્ગેરિયા
બલ્ગેરિયા દક્ષિણ પૂર્વ યુરોપમાં સ્થિત એક દેશ છે. 2019ની વસ્તી ગણતરી મુજબ, આ દેશની કુલ વસ્તી 6,951,482 છે. અહીંના મોટાભાગના લોકો ખ્રિસ્તી ધર્મને અનુસરે છે. ભારતીય રાજદ્વારીઓને છોડી દઈએ તો આ દેશમાં એક પણ ભારતીય રહેતો નથી.
195 દેશોમાં રહે છે ભારતીયો
જો કોઈ તમને પૂછે કે વિશ્વના કેટલા દેશોમાં ભારતીયો રહે છે, તો તમે જવાબ આપી શકશો નહીં. જોકે આ પ્રશ્નનો જવાબ કંઈક આવો છે, ભારતીયો 195 દેશોમાં નાની કે મોટી સંખ્યામાં વસે છે.
હાહાકાર મચાવશે 28 ઓક્ટોબરનું ચંદ્ર ગ્રહણ, અત્યારેથી સાવધાન રહે આ રાશિના લોકો
Astro Tips: ક્યારેય નહી આવે કંગાળી, ભાગ્ય હંમેશા આપશે સાથે, બસ સવારે જરૂર કરો આ 5 કામ
દરરોજ નાભિમાં લગાવો આ વસ્તુ, ઉતારી ફેંકશે આંખોના નંબર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે