જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
Mamta Dalal: નીતા અંબાણીને તો બધા ઓળખે છે પરંતુ તેમની બહેન મમતા દલાલ વિશે બહુ ઓછા લોકો જાણે છે. મમતા દલાલ વ્યવસાયે શિક્ષિકા છે. મળતી માહિતી મુજબ, મમતા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળે છે.
Trending Photos
Nita Ambani Sister Mamta Dalal: વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ મુકેશ અંબાણીએ વર્ષ 1984માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ ભારતના મુકેશ અંબાણીને આજે કોઈ ઓળખની જરૂર નથી. એવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર નીતા અંબાણી પોતાના ફેશન સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણીને બાળપણથી જ ક્લાસિકલ ડાન્સનો શોખ હતો. નીતા અંબાણીની માતા તેમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવા માગતી હતી. તેમણે મુંબઈની પ્રખ્યાત નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. નીતા અંબાણી ઘણી લાઇમલાઇટમાં રહે છે. આવી સ્થિતિમાં તેની એક બહેન પણ છે.
આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર
નીતા અંબાણીને તો બધા ઓળખે છે પરંતુ તેમની બહેન મમતા દલાલ વિશે બહુ ઓછા લોકો જાણે છે. મમતા દલાલ વ્યવસાયે શિક્ષિકા છે. મળતી માહિતી મુજબ, મમતા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળે છે. તમને જણાવી દઇએ કે તેમની બહેન નીતા અંબાણી આ શાળાના સંસ્થાપક અને ચેરપર્સન છે. મમતા દલાલે દેશની અનેક મોટી હસ્તીઓના બાળકોને ભણાવ્યા છે. આવી સ્થિતિમાં તે સેલિબ્રિટીઓના બાળકોની ટીચર તરીકે પણ ઓળખાય છે. એક ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીની બહેન મમતા દલાલે જણાવ્યું હતું કે તેણે શાહરૂખ ખાન અને સચિન તેંડુલકરના બાળકોને ભણાવ્યાં છે. આગળ કહ્યું કે મારા માટે બધા બાળકો સમાન છે. તેણે કહ્યું હતું કે હું માત્ર ભણાવતી જ નથી પણ વર્કશોપ અને ફિજિકલ એક્ટિવિટી પણ કરું છું.
આ પણ વાંચો: કોણ હતી પૃથ્વી પરની સૌ પ્રથમ દુલ્હન, કેવી રીતે શરૂ થઈ લગ્નની પરંપરા?
આ પણ વાંચો: Mahashivratri 2023: બજારમાંથી તાજા અને મીઠા શક્કરિયાં ખરીદવાની આ છે અદ્ભુત Tips
આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક
મીડિયાથી દૂર રહે છે મમતા દલાલ
મળતી માહિતી મુજબ નીતા અંબાણી અને તેમની બહેન મમતા દલાલને ભણાવવાનો શોખ છે. તમને જણાવી દઇએ કે બંને બહેનો વ્યવસાયિક રીતે શિક્ષક રહી છે. નીતા અંબાણીએ લગ્ન પછી ઘણા વર્ષો સુધી ટીચિંગ કર્યું હતું. તમને જણાવી દઇએ કે તેમના દાદા ફ્રેન્ચના પ્રોફેસર હતા. તેમના ઘરમાં અભ્યાસનું વાતાવરણ હતું. જેના કારણે તેને ભણાવવાનો પણ શોખ હતો.
આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો: ભૂજમાં ગરમીનો પારો ચઢ્યો, 71 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં નોંધાયું સૌથી વધુ તાપમાન
આ પણ વાંચો: ઉલટી ગંગા: સુરતમાં જમાઇની જાન લઇને સસરા પહોંચ્યા, જેઠ બન્યો કન્યાનો ભાઇ
તમને જણાવી દઈએ કે નીતા અંબાણી 11 બહેનોની વચ્ચે મોટી થઈ છે. નીતા અંબાણી અને મમતા દલાલનું બાળપણ સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિમાં વીત્યું હતું. બંને બહેનો વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે. નીતા અંબાણીની બહેન મમતા મીડિયાથી દૂર રહે છે. તેને લાઈમલાઈટ બિલકુલ પસંદ નથી. ઈશા અંબાણીના લગ્નમાં મમતા દલાલ જોવા મળી હતી. મમતા દલાલ વ્યવસાયે શિક્ષિકા છે અને તે હજુ પણ બાળકોને ભણાવે છે.
આ પણ વાંચો: શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો
આ પણ વાંચો: અમરફળ છે કે પોષકતત્વો અને વિટામીનોનો ખજાનો, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: નાકમાં આંગળી નાખવાની આદત હોય તો સુધારી દેજો, રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે