Holidays List: RBIના કરોડો ગ્રાહકોને એલર્ટ, ફેબ્રુઆરીમાં 10 દિવસ બેંકો રહેશે બંધ
Bank Holidays List: જો તમારો પણ આવનારા દિવસોમાં બેંક જવાનો પ્લાન છે તો ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટી માહિતી સામે આવી છે. આરબીઆઈએ કહ્યું છે કે બેંકમાં જતા ગ્રાહકોએ પોતાનું કામ પતાવતા પહેલા એક મહત્વપૂર્ણ લિસ્ટ ચેક કરવુ જોઈએ.
Trending Photos
RBI Alert: જો તમારો પણ આવનારા દિવસોમાં બેંક જવાનો પ્લાન છે તો ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટી માહિતી સામે આવી છે. આરબીઆઈએ કહ્યું છે કે બેંકમાં જતા ગ્રાહકોએ પોતાનું કામ પતાવતા પહેલા એક મહત્વપૂર્ણ લિસ્ટ ચેક કરવુ જોઈએ. . ફેબ્રુઆરી મહિનો માત્ર 28 દિવસનો છે અને તેમાંથી 10 દિવસ બેંકો બંધ રહેશે. આગામી સપ્તાહમાં બેંકો સતત 3 દિવસ સુધી ખુલશે નહીં. તો આવી સ્થિતિમાં, તમારે આરબીઆઈ દ્વારા જારી કરાયેલુ લિસ્ટ તપાસવુ જોઈએ.
ઑનલાઈન સુવિધાઓનો લઈ શકો છો ફાયદો
રિઝર્વ બેંક દ્વારા રજાઓની યાદી પહેલેથી જ જારી કરવામાં આવી છે, જેથી ગ્રાહકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ના પડે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ અનુસાર, ફેબ્રુઆરીમાં બેંકો 10 દિવસ માટે બંધ રહેશે, પરંતુ આ બધાની વચ્ચે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો લાભ લઈ શકો છો.
આ પણ વાંચો: Oops Moment નો શિકાર બની હતી 'નેશનલ ક્રશ'! છુપાના ભી નહી આતા...દિખાના ભી નહી આતા..
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર
કયા કયા દિવસે બંધ રહેશે બેંક?
18 ફેબ્રુઆરી 2023- મહાશિવરાત્રિના કારણે અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, હૈદરાબાદ, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા, તિરુવનંતપુરમમાં બેંકો રહેશે બંધ
19 ફેબ્રુઆરી 2023- રવિવાર હોવાથી બેંકો રહેશે બંધ
20 ફેબ્રુઆરી 2023- સ્ટેટ ડેના કારણે આઈઝોલમાં બેંકો રહેશે બંધ
21 ફેબ્રુઆરી 2023- લોસારના કારણે ગેંગટોકમાં બેંકો રહેશે બંધ
25 ફેબ્રુઆરી 2023- ચોથા શનિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો રહેશે બંધ
26 ફેબ્રુઆરી 2023- રવિવાર હોવાથી ભારતભરમાં બેંકો રહેશે બંધ
આ પણ વાંચો: શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો
આ પણ વાંચો: Viral Video: મહિલા ક્રિકેટ જગતની નવી સનસની બનીને ઉભરી રાજસ્થાનની Mumal Meher
આ પણ વાંચો: Gold Price: 2000 રૂપિયાથી વધુ સસ્તું થયું સોનું, મોકો ચૂકતા નહી, નહીતર પસ્તાશો
રિઝર્વ બેંકની લિસ્ટ કરો ચેક
બેંકોની રજા મામલે વધુ જાણકારી મેળવવા માટે આપ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની ઑફિશિયલ લિંક ચેક કરી શકો છો.
https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx
આ પણ વાંચો: House of Horror: મહિલા બળાત્કાર માટે ના પાડતી તો ખૂંખાર વાંદરાઓ વચ્ચે છોડી દેવાતી
આ પણ વાંચો: મહિલાઓને ગમે છે દાઢીવાળા યુવકો, આ બાબતો પર થઈ જાય છે ફિદા: રિલેશનશીપ માટે મરે છે
આ પણ વાંચો: મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુગ્ધ શર્કરા યોગ, આ 3 રાશિઓને ચાંદી, આ લોકો ખાસ વાંચે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે