Stock to Buy today in India: આ શેર કરાવશે તગડી કમાણી, પૈસા લગાવ્યા હશે તો થઈ જશો માલામાલ!
શેયર બજાર (Stock Market) એવી જગ્યા છે જ્યાં એક દિવસમાં સારી એવી કમાણી થઈ શકે છે. સારી કમાણી માટે તમારે યોગ્ય શેરની ઓળખ કરવી ખુબ જ જરૂરી છે. આજે ટ્રેડિંગમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. તમે પણ શેરમાં પૈસા લગાવી મેળવી શકો છો બમ્પર આવક.
Trending Photos
નવી દિલ્લી: શેયર બજાર (Stock Market) એવી જગ્યા છે જ્યાં એક દિવસમાં સારી એવી કમાણી થઈ શકે છે. સારી કમાણી માટે તમારે યોગ્ય શેરની ઓળખ કરવી ખુબ જ જરૂરી છે. આજે ટ્રેડિંગમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. તમે પણ શેરમાં પૈસા લગાવી મેળવી શકો છો બમ્પર આવક. એક જ દિવસમાં સારી એવી કમાણી કરવા શેર બજાર (Stock Market) ઉત્તમ પ્લેટ ફોર્મ છે. બસ તમારે યોગ્ય સમયે યોગ્ય શેરની પસંદગી કરવાની હોય છે.
યોગ્ય માહિતીના આધારે રોજે રોજે કેટલાક શેરમાં વધુ માત્રામાં અપસેટ જોવા મળતા હોય છે. ત્યારે ઈન્ટ્રાડેમાં સારા વળતર માટે તમે આ (Best Stocks to Buy Today) શેર પર ખાસ નજર રાખી શકો છો. આજે ટ્રેડિંગ માટે CHENNAI PETRO, SBI, RELIANCE IND, ASTRAL, HAL, TATA STEEL, CANARA BANK, OIL INDIA, NIPPON LIFE INDIA, TATA COFFEE, MRPL, Metropolis, ICICI Bank, Fortis Health, Dishman, Bharat Dynamics, ISGEC Heavy eng, NMDC, Venkys અને SKM Eggનો સમાવેશ થાય છે. આજે તમે ક્યા શેરમાં પૈસા લગાવી શકો છો તેના માટે અમે રોકાણકારો માટે એક્શન વાળા શેર લઈને આવ્યા છે. ત્યારે જોઈએ કે સ્ટોક માર્કેટના નિષ્ણાંતોના મતે ક્યા શેર તમને કરશે માલામાલ.
આ શેર મચાવશે ધમાલ:
BUY CHENNAI PETRO TARGET 112 SL 95
BUY SBIN TARGET 425 SL 414.5
BUY RELIANCE IND 2180 CE TARGET 28.40 SL 8.20
SELL ASTRAL TARGET 1950 SL 1984
BUY HAL TARGET 1415 DURATION 12 MONTHS
BUY TATA STEEL TARGET 2200 DURATION 18-24 MONTHS
BUY CANARA BANK TARGET 166 SL 152
BUY OIL INDIA TARGET 177 SL 167
BUY NIPPON LIFE INDIA TARGET 412 SL 388
BUY TATA COFFEE TARGET 203 SL 194
MY BEST PICK
BUY HAL TARGET 1415 DURATION 12 MONTHS
આ શેર પણ કરી શકે છે માલામાલ:
Buy MRPL Target Rs 44 SL RS 40
Buy Metropolis Target Rs 2790 SL RS 2640
Buy ICICI Bank 690 CE Target Rs 10 SL RS 7
Buy Fortis Health Target Rs 292 SL RS 275
Buy Dishman Target Rs 191 SL RS 180
Buy Bharat Dynamics Target Rs 450 Duration 6 months
Buy ISGEC Heavy eng Target Rs 705 SL RS 670
Buy NMDC Target Rs 161 SL RS 152
Buy Venkys Target Rs 2700 SL RS 2580
Buy SKM Egg Target Rs 84 SL RS 78
Best Pick
Buy ICICI Bank 690 CE Target Rs 10 SL RS 7
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે