2018ના વર્ષનું સૂર્યનું છેલ્લું કિરણ, મોટી સંખ્યામાં લોકોએ કહ્યું બાય બાય 2018
2018ના વર્ષનું સૂર્યનું છેલ્લું કિરણએ માત્ર દ્વારકા ના સનસેટ પોઇન્ટ પરથી જ જોવા મળે છે. ત્યારે 31 ડીસેમબર 2018ને બાય બાય કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ બાળકો યુવાનો દ્વારકાના સનસેટ પાર ઉમટી પડ્યા હતા. આ અદભૂત સનસેટને જોવાનો લાહવો ઉઠાવ્યો હતો.
Trending Photos
રાજુ રૂપરેલીયા/દ્વારકા: 2018ના વર્ષનું સૂર્યનું છેલ્લું કિરણએ માત્ર દ્વારકા ના સનસેટ પોઇન્ટ પરથી જ જોવા મળે છે. ત્યારે 31 ડીસેમબર 2018ને બાય બાય કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ બાળકો યુવાનો દ્વારકાના સનસેટ પાર ઉમટી પડ્યા હતા. આ અદભૂત સનસેટને જોવાનો લાહવો ઉઠાવ્યો હતો.
દ્વારકા એટલે ભગવાન કૃષ્ણ ની રાજધાની ઘૂઘવતા અરબી સમુદ્રના કાંઠે રેખાંશ અક્ષશનો ધ્યાન રાખી બનાવામાં આવેલ સનસેટ પોઇન્ટ પરથી પશ્ચિમ ભારતનું ચેલામાં છેલ્લું સૂર્યનું કિરણ અહીં આ સનસેટ પોઇન્ટ પર પડે છે. અને તેમને જોવા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
સન સેટ પોઇન્ટ પર સૂર્યનું છેલ્લું કિરણ જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આજે ઉમટી પડ્યા હતા. અને ચેલા સનસેટ પરથી 2018ને બાય બાય કરી પોતાના કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હતા. દ્વારકાના સનસેટ પોઇન્ટ ઉપરાંત દ્વારકાના પાંચ કુઈ બીચ પર રેતીમાં ઢગલાઓ પરથી પણ સનસેટ પોઇન્ટને માણવાનો આનંદ પ્રવાસીઓએ માણ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે