રામબાણ ઉપાય: સેક્સ ડ્રાઇવમાં થશે વધારો, દેશી વિયાગ્રા જેવું છે કામ
Watermelon Benefitts: જેથી શરીરમાં ઉર્જા રહે. આયુર્વેદિક તબીબે કહ્યું કે આવી કેટલીક વસ્તુઓ છે, જેનું નિયમિત સેવન કરવાથી પુરુષોની શારીરિક નબળાઇ દૂર થશે અન સેક્સ ડ્રાઇવ પણ વધશે....
Trending Photos
Summer Diet: આજના વ્યસ્ત જીવનમાં પુરુષોને પણ સ્ત્રીઓ જેવા કેટલાક વિશેષ પોષક તત્વોની જરૂર હોય છે, જેથી શરીરમાં ઉર્જા રહે. આયુર્વેદિક તબીબે કહ્યું કે આવી કેટલીક વસ્તુઓ છે, જેનું નિયમિત સેવન કરવાથી પુરુષોની શારીરિક નબળાઇ દૂર થશે અન સેક્સ ડ્રાઇવ પણ વધશે....
પરિણીત પુરુષો આ વસ્તુનું કરે સેવન:
બટાટાનું સેવન:
આપણે જોઈએ છીએ કે ઓછા કાર્બવાળા આહારને કારણે મોટાભાગના પુરુષોને બટાટા ખાવાનું પસંદ નથી, જેના કારણે તેમના શરીરની એનર્જા જલ્દીથી થાકવાનું શરૂ કરે છે. બટાકામાં કેળા કરતાં પોટેશિયમ વધુ હોય છે. તેમાં વિટામિન સી અને ફાઇબરની થોડી માત્રા પણ હોય છે, જે પાચક શક્તિને મજબૂત બનાવે છે.
આ પણ વાંચો: Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
બદામનું સેવન કરો:
બદામ પુરુષો માટે ખૂબ ફાયદાકારક છે. બદામમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ જોવા મળે છે મેગ્નેશિયમ સામાન્ય સ્નાયુઓ અને ચેતા કાર્યને જાળવવામાં મદદ કરે છે. બદામ શરીરને શક્તિ પણ આપે છે. બદામ હૃદય અને રુધિરવાહિનીઓના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.
ખજૂર:
ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક રોગોની ઉત્તમ ઔષધિ પણ છે તેને ખજુરી અને છુહીરા પણ કહે છે.એક કીલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે. ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તે ઘણાં ખનીજ પદાર્થો જેવા કે આયરન, પોટેશિયમ, મેગ્નીશિયમ, સલ્ફર, કોપર, કેલ્શિયમ, ફોસફરસનો મુખ્ય સ્ત્રોત પણ છે.
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો: Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા
પાલક ખાઓ:
પાલક ખાવાનું પુરુષો માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે. પાલકના સેવનથી શરીરમાં લોહીના પ્રવાહને સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. તે પુરુષોની કાર્યક્ષમતામાં સુધારો કરે છે.
તરબૂચ એક દેશી વાયેગ્રા:
પરિણીત પુરુષોએ તરબૂચનું સેવન કરવું જોઈએ. કારણ કે તરબૂચમાં લાઇકોપીન પણ સારી માત્રામાં હોય છે, જે પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. ઉનાળામાં તેને ખાવાના ઘણા ફાયદા છે. અનેક રોગોથી બચવા સાથે, તે શરીરમાં પાણીની કમી પણ પૂરી કરે છે. તરબૂચમાં જોવા મળતી સાઇટ્રોલિન રક્ત વાહિનીઓને સ્વસ્થ રાખે છે, અને સેક્સ ડ્રાઇવ વધારે છે.
ટામેટાંના ફાયદા:
પુરુષોએ આવી વસ્તુઓ ખાવી જોઈએ કે જેમાં લાઇકોપીન વધુ માત્રામાં મળી આવે છે. ટામેટાં લાઇકોપીનનો મુખ્ય સ્રોત છે. લાઇકોપીન એક એન્ટીઓકિસડન્ટ છે જે પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરથી સુરક્ષિત કરે છે. ટામેટા ખાવાથી જાતીય શક્તિ પણ વધે છે.
(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)
આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો: અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો: Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે