રાશિફળ 18 નવેમ્બર: આ રાશિના જાતકો ખાસ સાચવે, આવા કામ ન કરે નહીં તો થશે ખુબ દુ:ખી

રાશિફળ 18 નવેમ્બર: આ રાશિના જાતકો ખાસ સાચવે, આવા કામ ન કરે નહીં તો થશે ખુબ દુ:ખી

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

રાશિ ભવિષ્ય (17-10-2018)

મેષ (અલઈ)

  • સવારનો સમય અતિ વ્યસ્ત
  • ઉન્માદ વ્યાપે
  • કાર્યમાં સફળતા
  • પ્રવાસની શક્યતા જણાય છે

વૃષભ (બવઉ)

  • જ્વલનશીલ પદાર્થથી સાચવવું
  • સાળા-સાળી સાથે સંયમપૂર્ણ વ્યવહાર કરવો
  • આવકના સ્રોત મજબૂત થાય
  • આપની મીઠી ભાષા લાભ અપાવે

મિથુન (કછઘ)

  • અંતરમાં પ્રેમ હિલોળા લે
  • ફિલ્મ જોવા જવાની ઇચ્છા થાય
  • આનંદ પ્રમોદના સ્થળે મુલાકાત થાય
  • જીવનસાથી સાથે સુમેળ રહે

કર્ક (ડહ)

  • ઉશ્કેરાટ સાથે બોલાચાલી થાય
  • જીવનસાથી સાથે ખાસ સંયમ રાખવો
  • ભાગીદારી પેઢીમાં સાચવવું
  • આરોગ્યની વિશેષ તકેદારી રાખવી

સિંહ (મટ)

  • નેત્રપીડાથી સાચવવું
  • પ્રાણીઓથી આજે સાવધ રહેવું
  • સરકારી દંડ ન ભોગવવો પડે તે જોવું
  • જગદંબાની આરાધના કરવી

કન્યા (પઠણ)

  • ધનસ્થાન પ્રબળ છે
  • કોઈ વિશિષ્ઠ તકનું નિર્માણ થઈ શકે
  • પેટની બિમારીથી સાચવવું
  • સ્થાનાંતરના યોગ પણ નિર્માયા છે

તુલા (રત)

  • પરદેશથી લાભ જણાય છે
  • વેપારમાં માલનો ભરાવો થઈ શકે
  • મિત્રો સાથેનો વ્યવહાર સંયમીત રાખવો
  • જમીન-મકાનના કાર્યોમાં સફળતા

વૃશ્ચિક (નય)

  • રમત-ગમત ક્ષેત્રે જોડાયેલાને સફળતા
  • ઈલેક્ટ્રોનિક વ્યવસાય સાથે જોડાયેલાને લાભ
  • મન કાર્ય કરવાનો ઉશ્કેરાટ જળવાય
  • ઉતાવળ કરશો તો કાર્ય ગૂંચવાઈ જશે

ધન (ભધફઢ)

  • ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેવાય
  • કાર્ય કરો તેમાં લાભ થાય
  • કરેલું લેખે લાગે
  • તમારી વાતની ગેરસમજ થઈ શકે છે

મકર (ખજ)

  • ચિંતા જેવું જણાય
  • ગુહ્યબિમારીથી સાચવવું
  • પરદેશથી આવક થાય
  • ખોટું કામ કરશો તો દુઃખી થશો

કુંભ (ગશષસ)

  • સાંજનો સમય વિશેષ આનંદમાં વિતે
  • જીવનસાથીની થોડી નીરસતા જણાય
  • કાર્યક્ષેત્ર વધુ વિસત્રે તેવું લાગે છે
  • વાહન યોગ પણ દેખાય છે

મીન (દચઝથ)

  • ધર્મ અને ભક્તિ સાથે દિવસ વીતે
  • જમીનના કાર્યોમાં સફળતા મળે
  • સંતાન દ્વારા ધનલાભ થાય
  • ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુની ખરીદી થાય

 

  • જીવનસંદેશ –

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news