Delhi Election Result Live: દિલ્હીમાં ભાજપનો વનવાસ પૂરો! ટ્રેન્ડમાં પ્રચંડ બહુમતી, કોણ આગળ અને કોણ પાછળ
Delhi Assembly Election Result Live Updates: દિલ્હી વિધાનસભા ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. આમ આદમી પાર્ટી ફરીથી સત્તામાં આવશે કે પછી ભગવો લહેરાશે...તમામ સવાલના આજે જવાબ મળશે. પળેપળની અપડેટ માટે ZEE24Kalak ના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો....
Trending Photos
LIVE Blog
દિલ્હીમાં આમ આદમી પાર્ટી સતત ચોથીવાર સત્તા પર કબજો જમાવવાના પ્રયત્નો કરી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી બરાબરની ટક્કર આપી રહી છે. અનેક એક્ઝિટ પોલમાં ભાજપ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા પર પાછું ફરશે એવી ભવિષ્યવાણીઓ પણ કરાઈ છે. પરિણામથી સ્પષ્ટ થશે કે સત્તાધારી આપે સત્તા વિરોધી લહેરને પહોંચી વળવા માટે પૂરતું કામ કર્યું છે કે પછી ભાજપનું અભિયાન કામ કરી ગયું.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે