Bee Bites: મધમાખી ડંખ મારે પછી તરત જ કરો આ ઘરગથ્થુ ઉપચાર, સોજા અને દુખાવામાં મળશે રાહત
Bee Bites: જ્યાં મધમાખી ડંખ મારે છે ત્યાં ખૂબ સોજો આવે છે. આ સાથે જ્યારે મધમાખી ડંખ મારે છે ત્યારે ખૂબ જ દુખાવો થાય છે અને દર્દને કારણે આપણને સમજાતું નથી કે તે સમયે શું કરવું જોઈએ.
Trending Photos
Bee Bites: લગભગ દરેક વ્યક્તિને મધમાખીએ કોઈને કોઈ સમયે ડંખ માર્યો હોય છે. જ્યાં મધમાખી ડંખ મારે છે, ત્યાં ખૂબ સોજો આવે છે. આ સાથે જ્યારે મધમાખી ડંખ મારે છે ત્યારે ખૂબ જ દુખાવો થાય છે અને તે દર્દને કારણે આપણને સમજાતું નથી કે તે સમયે આપણે શું કરવું જોઈએ.
કેટલીકવાર આપણને ઉતાવળમાં થોડી રાહત મળે છે, પરંતુ ક્યારેક આપણો એ નિર્ણય ખોટો પણ નીકળે છે. આજે અમે તમને આ સંબંધમાં માહિતી આપીશું, જ્યારે મધમાખી ડંખ મારે ત્યારે તમારે સૌથી પહેલા શું કરવું જોઈએ. નીચે અમે જણાવી રહ્યા છીએ કે તમારે પહેલા શું કરવું જોઈએ.
આ પણ વાંચો:
1st March, 2023: આજથી આ નિયમોમાં થયો ફેરફાર, જાણો તમારા પર શું પડશે અસર
SBI ના ખાતાધારકો માટે મહત્વના સમાચાર, બેંકે ગ્રાહકોને ચેતવ્યા, જાણો શું કહ્યું
122 વર્ષ બાદ સૌથી વધુ ગરમ રહ્યો ફેબ્રુઆરી, આગામી ત્રણ મહિના ભારે ગરમીની આગાહી
મધમાખીએ ડંખ માર્યા પછી તરત જ કરો આ કામઃ-
- જ્યારે મધમાખી ડંખ મારે છે ત્યારે તમારે સૌથી પહેલું કામ તેના ડંખને દૂર કરવો જોઈએ. ડંખને દૂર કર્યા પછી, તમારે તેને સાબુથી સારી રીતે ધોઈ અને પછી એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવવી.
- મધમાખીના ડંખ પર તરત જ મધ પણ લગાવી શકાય છે. વાસ્તવમાં, મધમાં જોવા મળતા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ઝેરની અસરને ઘટાડે છે.
- મધમાખી દ્વારા ડંખ માર્યા પછી તરત જ, તેના પર બરફ લગાવો. હકીકતમાં, બરફના કારણે મધમાખીના ડંખનું ઝેર શરીરમાં ફેલાતું અટકે છે અને દર્દમાં પણ રાહત મળે છે.
- આ સિવાય મધમાખી દ્વારા ડંખ માર્યા પછી, તમારે તરત જ તે જગ્યાએ વિનેગર લગાવવું જોઈએ. વાસ્તવમાં વીનેગર ઝેરના ફેલાવાને ઘટાડે છે.
અમને ખાતરી છે કે ઉપર જણાવેલ પદ્ધતિઓની મદદથી, હવે તમે સારી રીતે સમજી ગયા છો કે જ્યારે મધમાખી તમને ડંખ મારે ત્યારે શું કરવું.
આ પણ વાંચો:
અધિકારીઓ ફફડી ગયા! CM ભૂપેન્દ્ર પટેલે કરી ગાંધીનગરમાં આ કચેરીની સરપ્રાઈઝ વિઝિટ, પછી
સાત આતંકીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ, એનઆઈએ કોર્ટનો ચુકાદો
રાશિફળ 01 માર્ચ: આ જાતકોને આજે ગ્રહોનો વિશેષ સંયોગ ખુબ ફાયદો કરાવશે, સમૃદ્ધિ વધશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે