પરસેવાથી પરેશાન હોવ તો અપનાવો આ રામબાણ ઉપાય, છોકરીઓ દોડતી પાસે આવશે
પરસેવાની સાથે શરીરમાંથી અમુક નુકસાન કરનાર તત્વ પણ બહાર નીકળી જાય છે જેથી ગરમીમાં શરીરમાં થોડો પરસેવો વળવો પણ જરૂરી છે. પણ એક્સેસ્ટિવ સ્વેટિંગના કારણે શરીરમાં ઈલ્કેટ્રોલાઈટનું લેવલ ઓછું થઈ જાય છે.
Trending Photos
Health Care Tips: ઘણાં લોકોને સામાન્ય ગરમીમાં પણ પરસેવો થઈ જતો હોય છે...નજીવી ગરમીમાં પણ ઘણાં લોકો એકદમ પરસેવે રેબજેબ થઈ જતાં હોય છે. શું તમે પણ આવી સમસ્યાથી પીડાવ છો? તો આ આર્ટિકલમાં તમારા માટે ખાસ માહિતી આપવામાં આવી છે. ગરમીમાં શરીરનું તાપમાન વધવાથી પરસેવો વળે છે. શરીરનું તાપમાન વધી જાય છે જેને સંતુલિત કરવા માટે સ્કિનની અંદર રહેલ સ્વેટ ગ્લેંડ્સ એક્ટિવ થઈ જાય છે અને શરૂરનો પરસેવો નીકળે છે. તેનાથી સ્કિનની નમી રહે છે.
Business Idea: ગુડલક લાવે છે આ માછલી, ઓછા ખર્ચમાં મળશે લાખોનો ફાયદો
મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયાની આર્થિક મદદ, ફક્ત આ લોકોને મળશે લાભ
મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયાની આર્થિક મદદ, ફક્ત આ લોકોને મળશે લાભ
પરસેવાની સાથે શરીરમાંથી અમુક નુકસાન કરનાર તત્વ પણ બહાર નીકળી જાય છે જેથી ગરમીમાં શરીરમાં થોડો પરસેવો વળવો પણ જરૂરી છે. પણ એક્સેસ્ટિવ સ્વેટિંગના કારણે શરીરમાં ઈલ્કેટ્રોલાઈટનું લેવલ ઓછું થઈ જાય છે. જેનાથી વ્યક્તિને કમજોરી જેવું લાગે છે. જેનાથી લોકોને કામ કરવામાં પણ તકલીફ પડે છે. ઓફિસમાં, બહાર, ટ્રાવેલિંગ દરમિયાન ઘણીવાર શરમ મહેસૂસ થાય છે. ત્યારે અમે આજે તમને આ સમસ્યા સામેનો રામબાણ ઈલાજ જણાવીશું.
PPF Scheme માં લગાવી રહ્યા છો પૈસા તો હવે મળશે 16 લાખ રૂપિયા, સરકારે આપી ખુશખબરી!
19 વર્ષ સુધી ભિખારી જેવું જીવન જીવે છે વ્યક્તિ, ર્શથી ફર્શ પર લઇ જાય છે શનિની મહાદશા
Post Office ની આ Scheme માં કરી લો રોકાણ, 10 વર્ષમાં બમણીથી વધુ થશે રકમ
ઉપાયોઃ
-પરસેવાની દુર્ગંધથી બચવા માટે રાત્રે સુતા પહેલાં પાણી ભરેલા ટબમાં થોડો ફટકડીનો પાઉડર નાખીને તેમાં થોડી મિનિટ સુધી પગ ડબોળીને રાખો.
-અતિષય પરસેવાની સમસ્યાને દૂર કરવા માટે આર્મ પિટ્સમાં લીંબુના ટુકડો કરીને તેને ત્યાં રગડવાથી દુર્ગંધ હટશે.
Adipurush ઇન્ટરનેટ પર થઇ લીક, અહીં જાણો ક્યાંથી જોવા મળશે આ ફિલ્મ
યુવાનીમાં કરેલી ભૂલો મહિલાઓની સેક્સ લાઈફ કરી નાખે છે તહેસ-નહેસ, જાણો આદતની આડઅસરો
આ અભિનેત્રીઓ કિસ કરતાં થઇ ગઇ બેકાબૂ, બેશર્મીની તમામ હદો કરી પાર
ચાંદીની પાયલના ફાયદા જાણશો તો પડતી મુકશો બધી ફેશન, ચંદ્રમા સાથે છે સીધો સંબંધ
- આ સમસ્યાથી બચવા માટે સારી ક્વોલિટીનો ડિયો અને ટેલ્કમ પાઉડરનો ઉપયોગ કરો. હંમેશા કોટનના અંડરગારમેન્ટ્સ પહેરો અને દિવસમાં બેવાર જરૂર ન્હાવ. સાથે જ અંડરગારમેન્ટ્સ પણ ચેન્જ કરો.
ગરમીમાં વાળની સાફ સફાઈ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. કેમ કે, પરસેવાથી માથાની સ્કિનમાં દાણા નીકળવાની સમસ્યા થઈ શકે છે.
Jagannath Temple ના રહસ્યોને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી, જાણો Mysterious Facts
લાખોની નોકરી છોડી, નામ પણ બદલ્યું અને બનાવી નવી ઓળખ, શેર કરી પોતાની કહાની
આકાશમાં દેખાશે અદભૂત નજારો, ગ્રહોની લાગશે પરેડ, ક્યાં અને કેવી જોઇ શકશો
પરસેવાથી બચવા માટે દર બીજા દિવસે વાળને ધોવા માટે માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો. અને જો આ પ્રયાસોથી પણ રાહત નથી મળતી તો રોગ વિશેષજ્ઞોની સલાહ લો. આજકાલ દરેક સમસ્યાઓના સમાધાન માટે અમુક ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે.
રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે