Part-2: અમેરિકામાં ગેરકાયદેસર રીતે ગયેલા 37 ગુજરાતીઓને હાંકી કાઢ્યા! આ રહી નામ-જિલ્લા સાથેની A To Z માહિતી
આજે બપોરે આ લોકો અમૃતસર આવી પહોંચ્યા છે. અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે જેમાં મહેસાણા અને ગાંધીનગરમાંથી 12-12 લોકો પરત આવશે. જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. જ્યારે વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ આ વિમાનમાં સામેલ છે.
1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20
Trending Photos