Surya Mangal Yuti: સૂર્ય-મંગળની યુતિથી બનશે શક્તિશાળી ષડાષ્ટક યોગ, 7 ફેબ્રુઆરીથી 3 રાશિઓની ધનની સ્થિતિમાં ગજબનો સુધારો દેખાશે, સંપત્તિમાં વધારો થશે
Surya Mangal Yuti: જ્યારે પણ ગ્રહ ગોચર કરે છે તો અન્ય ગ્રહ સાથે ક્યારેક તેનો વિશેષ યોગ સર્જાતો હોય છે. એક રાશિમાં બે ગ્રહો એક સાથે હોય ત્યારે યુતી પણ બને છે. આ યુતીની અસર દેશ દુનિયાની સાથે દરેક રાશિ પર પણ પડે છે. કેટલીક રાશિઓ માટે આવી યુતી રાજયોગ સમાન સાબિત થાય છે.
7 ફેબ્રુઆરી 2025
જ્યોતિષશાસ્ત્રની ગણતરી અનુસાર 7 ફેબ્રુઆરી 2025 ના રોજ સૂર્ય અને મંગળની યુતિથી ષડાષ્ટક યોગ સર્જાશે. આમ તો આ યોગ લોકોના જીવનમાં કષ્ટ વધારે છે પરંતુ આ વખતે 3 રાશિના લોકો માટે આ યોગ અત્યંત લાભકારી રહેશે.
મેષ રાશિ
જ્યોતિષ ગણના અનુસાર મંગળ અને સૂર્યની યુતિથી મેષ રાશિના લોકોને લાભ થવાનો છે. આ યુતીનો શુભ પ્રભાવ કાર્યમાં સફળતા અભાવ છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધન લાભના યોગ બની રહ્યા છે. સમય આર્થિક દ્રષ્ટિકોણથી સારો રહેશે. અચાનક ધન લાભ થવાની સંભાવના.
સિંહ રાશિ
સૂર્ય મંગળની યુતી સિંહ રાશીના લોકો માટે અત્યંત શુભ અને લાભકારી છે. વેપારમાં આર્થિક લાભ થઈ શકે છે. આર્થિક યોજના સહકાર થશે. વેપારમાં જબરદસ્ત નફો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સાથ મળશે. આવકના સ્ત્રોત વિકસિત થશે. માંગલિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. ધનની સ્થિતિમાં ગજબનો સુધારો દેખાશે.
ધન રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય અને મંગળની યુતી ધન રાશિના લોકો માટે લકી સાબિત થશે. આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ. મહત્વપૂર્ણ કામ પૂરા થશે. નોકરી કરતા લોકોને શુભ સમાચાર મળી શકે છે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે. કારોબારમાં આર્થિક લાભ તક પ્રાપ્ત થશે.
Trending Photos