Israel Hamas Conflict: ઈઝરાઈલ અને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ, જાણો, કિસ મેં કિસતા હૈ દમ
Israel Hamas Conflict: ઇઝરાયલ અને હમાસ વચ્ચે સતત તણાવ છે, પરંતુ શનિવારે આતંકવાદીઓ દ્વારા હુમલો કોઈ ચેતવણી આપ્યા વિના થયો હતો. હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતા સંખ્યાબંધ સૈનિકોઓએ બોર્ડર રૂલ્સનો ભંગ કર્યો છે. અને ઇઝરાયેલી સમુદાયો પર આક્રમણ કર્યું હતું, જેમાં ઢગલાબંધ નાગરિકોની હત્યા કરી હતી અને અન્યોને બંદી બનાવી લીધા હતા.
હમાસ એ પેલેસ્ટિનિયન ઇસ્લામી આતંકવાદી જૂથ છે જે ગાઝા પટ્ટી પર શાસન કરે છે. હમાસે ઇઝરાયેલના વિનાશ માટે શપથ લીધા છે અને 2007 માં ગાઝામાં સત્તા સંભાળી ત્યારથી ઇઝરાયેલ સાથે અનેક યુદ્ધો લડ્યા છે.
હમાસનો આતંક ભયંકર છે. હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલનો નિશાન બનાવી રહ્યાં છે. આ જૂથ ગાઝા પર કબજો કરી રહ્યું છે.
ઈઝરાયેલની સૌથી શક્તિશાળી અને ખતરનાક જાસૂસી સંસ્થા મોસાદ છે. છેલ્લી ઘડીએ મોસાદને ખ્યાલ નહોતો કે આતંકવાદી જૂથ હમાસે 5,000 રોકેટ છોડવાની યોજના બનાવી છે.
હમાસ પાસે કોર્નેક ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલ છે. તેની પાસે અસંખ્ય રોકેટ પણ છે. પરિણામે, ઇઝરાયેલમાં અવશેષો મળી આવ્યા છે. હમાસને હત્યા માટે ઈરાન પાસેથી પણ મદદ મળે છે. આ ઉપરાંત કેટલાક મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પણ સમર્થનમાં છે.
કાસમ અને કુન્દુઝ 101 મિસાઇલો હમાસના મુખ્ય હથિયાર છે. હમાસ પાસે આયર્ન ડોમ એન્ટી મિસાઈલ સિસ્ટમ પણ છે.
એ જ રીતે, મોસાદ ઇઝરાયેલની સૌથી શક્તિશાળી ગુપ્તચર સંસ્થા છે. મોસાદ, આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે, તેમના ઠેકારણાંને ધ્વસ્ત કરવા માટે અને દુનિયાના કોઈપણ ખુણેથી તેમના દુશ્મનને શોધીને મારી નાંખવા માટે જાણીતી છે.
11 ગણી સૈનિકોની સંખ્યા સાથે 13 દેશોને ગુમાવ્યા બાદ ઈઝરાયેલ પોતે એક અલગ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું. હમાસની રચના 1949માં થઈ હતી. ત્યારથી આખી દુનિયામાં હમાસે આતંકવાદ ફેલાવ્યો છે.
Trending Photos