हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
conflict
Conflict News
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બબાલ, ટીમ ઈન્ડિયામાં આંતરિક વિખવાદ? ગંભીરથી નારાજ ખેલાડી
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ રહી છે અને ભારતના અભિયાનને હવે ગણતરીના કલાકો બાકી છે અને ત્યાં તો ટીમ ઈન્ડિયામાં કંકાસના સમાચારથી સન્નાટો છવાયો છે. આખરે એવું તે શું થયું છે? રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરાયો છે. જાણો વિગતો.
Feb 19,2025, 8:54 AM IST
World news
Israel Hamas Conflict: ઈઝરાઈલ અને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ, જાણો, કિસ મેં કિસતા હૈ દમ
Israel Hamas Conflict: ઇઝરાયલ અને હમાસ વચ્ચે સતત તણાવ છે, પરંતુ શનિવારે આતંકવાદીઓ દ્વારા હુમલો કોઈ ચેતવણી આપ્યા વિના થયો હતો. હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતા સંખ્યાબંધ સૈનિકોઓએ બોર્ડર રૂલ્સનો ભંગ કર્યો છે. અને ઇઝરાયેલી સમુદાયો પર આક્રમણ કર્યું હતું, જેમાં ઢગલાબંધ નાગરિકોની હત્યા કરી હતી અને અન્યોને બંદી બનાવી લીધા હતા.
Oct 9,2023, 9:24 AM IST
breaking news
ગુજરાતમાં અહીં જોશીમઠ જેવું સંકટ! નદીએ વહેણ બદલતાં ગામોનાં મકાનો- જમીનોમાં પડી તિરાડ
35 વર્ષ પહેલા ઝઘડિયા જીઆઇડીસીને પાણી પહોંચાડવા પંપ હાઉસ બનાવેલ અને પાંચ વર્ષ પહેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 70 ગામોને પીવાનું પાણી 96 હજાર લોકોને આપવા પંપ હાઉસ બનાવેલ છે.
Jan 31,2023, 22:12 PM IST
Afghanistan
તાલિબાની આતંકીઓ વચ્ચે લડાઈના ખબર સાચા કે ખોટા? મુલ્લા બરાદરે આખરે મૌન તોડ્યું
હક્કાની જૂથ સાથેની લડાઈમાં ઘાયલ થવાની ખબરો પર તાલિબાને અધિકૃત રીતે તાલિબાન સરકારના ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદરના અફઘાનિસ્તાનની સરકારી ચેનલ RTA પશ્તોને અપાયેલો એક ઈન્ટરવ્યુ જાહેર કર્યો છે.
Sep 16,2021, 9:16 AM IST
conflict
કોરોના કરતા પણ મોટો અહમ! AMCમાં અધિકારીઓ અને શાસકો વચ્ચે હુંસાતુંસી
હાલ દેશ સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાયરસની સ્થિતી મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અવઢવની સ્થિતીમાં છે. AMC દ્વારા એક તરફ સબ સલામતનાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ અધિકારીઓ એક પછી એક મીટિંગ કરે છે અને એક પછી એક જાહેરાતો કરવામાં આવે છે અને પછી તેનું પાલન નથી કરવામાં આવતું. એક તરફ જ્યારે કોર્પોરેશનમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર મુદ્દે ભારે વિમાસણની સ્થિતી સર્જાઇ છે.
Mar 9,2020, 18:12 PM IST
Rajkot
રાજકોટની સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો, જાણો કારણ
રાજકોટની સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો, બાળકોને CBSCમાં પ્રવેશ આપ્યા પછી બાળકોને પાળ ગામની અન્ય સ્કૂલમાં મોકલવા માટેનું દબાણ સ્કૂલ કરી રહી છે એવો વાલીઓએ આક્ષેપ કર્યો
Apr 5,2019, 15:34 PM IST
narendra modi
પુલવામામાં સેનાનું એન્કાઉન્ટર, 4 આંતકીઓને માર્યા ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે મોડી રાતથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અત્યાર સુધી 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ સાથે જ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ ચારેય આતંકીઓ લશ્કર એ તોયબાના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ રવિવારે મોડી રાતે સુરક્ષાદળોને પુલવામામાં ફાયરિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે વિસ્તારની ઘેરાબંધી કરીને અભિયાન ચલાવ્યું.
Apr 1,2019, 12:38 PM IST
મોરબી
મોરબીમાં VHPના કાર્યકર પર તસવારથી કરાયો હુમલો, જૂથ અથડામણ બાદ થઇ આંગચંપી
હિન્દુ સંગઠનના કાર્યકર પર તલવાર અને ધારીયાથી હુમલો કરવાના મામલે હળવદમાં જૂથ અથડામણ થઈ છે.
Sep 29,2018, 10:56 AM IST
Trending news
Kash Patel
મૂળ ભાદરણના કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી લીધા FBI ચીફના શપથ
Devayat Khavad
ડાયરા કિંગ દેવાયત ખવડની કાર પર હુમલો, વિવાદિત કલાકાર ફરી વિવાદમાં આવ્યો
Weight loss
આ 2 ઉપાયથી ઝડપથી ઓછું થશે વજન, સવારે આ પાણી પીવું અને જમવામાં આદુની ચટણી ખાવી
Shani Rahu Yuti
29 માર્ચ પછી આ 5 રાશિના જીવનનો શાનદાર સમય શરૂ થશે, શનિ અને રાહુની યુતિ લાભ કરાવશે
green vegetable
Vegetable: આ 3 લીલા શાક કાચા ખાવાની ભુલ ન કરતાં, કિડની, લિવર, મગજ થઈ શકે છે ડેમેજ
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના