हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
icc Champions Trophy 2025
Icc champions trophy 2025 News
jasprit bumrah
અફવાઓ પર બુમરાહનો યોર્કર: ચેમ્પિયન્સ ટ્રોફી પર બોલરની ફિટનેસને લઈને મોટું અપડેટ
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બનતી તમામ કોશિશો કરી હતી. તેમણે સારી બોલિંગ કરીને 32 વિકેટ ઝડપી. આખરે જેનો ડર હતો, એ જ થયું, બુમરાહને પીઠમાં સમસ્યા થઈ. ત્યારથી બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીની હોડમાંથી બહાર થવાની વાતો વહેતી થઈ છે. હવે બુમરાહે આવી અફવાહો પર ગિલ્લી ઉડાવી છે.
Jan 16,2025, 12:02 PM IST
icc Champions Trophy 2025
રોહિતને જવું પડશે પાકિસ્તાન! BCCI લાચાર, ચેમ્પિયન્સ ટ્રોફી માટે કરવું પડશે આ કામ
Rohit Sharma: ચેમ્પિયન ટ્રોફી 2025 માટે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ટીમ ઈન્ડિયાને પોતાના દેશમાં બોલાવવા માટે ઉતાવળ્યું બન્યું છે. પરંતુ પીસીબીની દરેક કોશિશ ફેલ થઈ રહી છે અને ICC એ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર કરાવવાનો નિર્ણય કર્યો. પરંતુ કેપ્ટન રોહિત શર્માને જબરદસ્તી પાકિસ્તાનની ઉડાન ભરવી પડી શકે છે.
Jan 14,2025, 9:42 AM IST
icc Champions Trophy 2025
ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગે ICCએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવશે. ICCએ પણ શેડ્યૂલને લઈને અપડેટ આપી છે.
Dec 19,2024, 18:08 PM IST
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી પર મોટો નિર્ણય! ICCએ માની PCBની શરતો, હાઇબ્રિડ મોડલ માટે તૈયાર પાક
Champions Trophy Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની શરતોને આઈસીસીએ મંજૂરી આપી દીધી છે. પીસીબી ચેમ્પિયન્સ ટ્રોફીના હાઈબ્રિડ મોડલ પર આયોજન માટે માની ગયું છે.
Dec 13,2024, 20:53 PM IST
India vs Pakistan
તો શું ક્યારેય નહીં રમાઈ ભારત-પાકિસ્તાન મેચ? PCBએ ICCને સંભળાવી દીધો પોતાનો નિર્ણય
ICC Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચોંકાવનારૂ અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારત સામે ક્યારેય ન રમવાની તૈયારી કરી રહ્યું છે. તમે પણ જાણો..
Nov 12,2024, 17:08 PM IST
Champions Trophy
BCCI એ દેખાડ્યો દમ! ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય
વર્ષ 2025 ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની કરવાનું છે. પાકિસ્તાને આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને ટીમ ઈન્ડિયાના મેચ લાહોરમાં આયોજિત કરવાનું ડ્રાફ્ટ શિડ્યુલ પણ આઈસીસીને સોંપ્યું હતું. પણ હવે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે નહીં. જાણો ક્યાં યોજાઈ શકે છે ભારતની મેચો?
Jul 11,2024, 13:21 PM IST
icc Champions Trophy 2025
શું Champions Trophy 2025 માટે બધી ટીમો પાકિસ્તાન જવા તૈયાર થશે? ICC આપ્યો જવાબ
ICC એ પાછલા સપ્તાહે પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર આપ્યો હતો. તેનાથી બે દાયકા કરતા વધુ સમય બાદ પાકિસ્તાનમાં મોટી ટૂર્નામેન્ટની વાપસી થશે.
Nov 22,2021, 20:27 PM IST
Trending news
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ
Coffee
સવારે 1 કપ કોફી પીવાથી દૂર થાય છે હાર્ટની અનેક બીમારીઓ!જાણો રિસર્ચમાં શું થયા ખુલાસો
Bangladeshi national
સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો, ઝુપડપટ્ટીમાં ભાડે રહેતો હતો
Mauni Amavasya
મૌની અમાવસ્યા પર બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, 3 રાશિઓને થશે અપાર ધન લાભ
Pan Baba
વિવિધ બાબાઓએ કુંભમાં જગાવ્યું આકર્ષણ, કાંટાવાળા બાબા, કબૂતર બાબા ચર્ચામાં