Rahu Gochar 2023: રાહુ ગોચરથી આ રાશિના જાતકોની બલ્લે-બલ્લે, થશે ધનલાભ, મળશે સારા સમાચાર
Rahu Gochar Kab Hoga: આ વર્ષે ઘણા મોટા ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન રાહુ પણ પોતાનું સ્થાન પરિવર્તન કરી મેષ રાશિમાં જશે. જાણો રાહુનું આ ગોચર ક્યારે થશે અને કઈ રાશિના જાતકો માટે ફળદાયી રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ Rahu Gochar In Mesh: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અત્યારે રાહુ વૃષભ રાશિમાં બિરાજમાન છે અને ઓક્ટોબરમાં રાશિ પરિવર્તન કરી તે મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ વર્ષે રાહુલ ઘણી રાશિઓને શુભ ફળ પ્રદાન કરવાના છે. હકીકતમાં રાહુ હાલ વૃષભ રાશિમાં હાજર છે અને શનિના કુંભમાં હોવાથી બંને એકબીજાના કેન્દ્રમાં રહેશે. તેવામાં રાહુ કુંભ, વૃષભની સાથે આ રાસિના જાતકોને વિશેષ ફળ પ્રદાન કરશે.
મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષમાં વક્રી ગતિથિ ચાલતા રાહુ તમારી કુંડળીના 11માં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ વર્ષ રાહુ ગોચરથી મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. આ સમયગાળામાં કારોબારમાં વૃદ્ધિ થશે. ફેમિલી લાઇફમાં ખુશીઓ આવશે. તો નોકરી કરનાર લોકોને આ વર્ષે પ્રમોશન મળવાની સંભાવના છે. આસપાસ કોઈ સ્થાનની યાત્રાનો યોગ બની રહ્યો છે.
કર્ક રાશિ
રાહુ આ રાશિના જાતકોને ગોચર કુંડળીના 10માં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન પારિવારિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આ દરમિયાન તણાવનો માહોલ રહેશે. ખર્ચમાં વધારો થશે પરંતુ અચાનકથી ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યાં છે. રાહુનું ગોચર આ રાશિના જાતકોને આર્થિક રૂપથી મજબૂત કરશે. મિત્રો અને સંબંધીઓનો સહયોગ મળશે.
વૃશ્ચિક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ આ રાશિના ગોચરની કુંડળીના છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. રાહુલના આ ગોચરથી વિરોધી પરાસ્ત થશે. મનોબળમાં વધારો થશે. આર્થિક પક્ષ પહેલાથી મજબૂત રહેશે. આ સિવાય મિત્રો અને સંબંધીઓ સાથે પહેલા કરતા સંબંધ મધુર થશે. ફરવાના ઉદ્દેશ્યથી કોઈ યાત્રા પર જઈ શકો છો.
કુંભ રાશિ
નોંધનીય છે કે રાહુ કુંભ રાશિની કગોર કુંડળીના ત્રીજા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન રાહુ શુભ પરિણામ આવશે. બિઝનેસમાં કોઈપણ જોખમ લેવાથી લાભ થઈ શકે છે. કરિયરમાં સારૂ કરવાની તક મળશે. વિદેશ જવાની ઈચ્છા રાખનાર છાત્રોને આ દરમિયાન લાભ થશે. વિદેશ સાથે જોડાયેલા વેપારમાં નફો થઈ શકે છે. પરિવારમાં નાના ભાઈનો સહયોગ પ્રાપ્ત થશે. અફવાઓ પર વિશ્વાસ ન કરવો. વિવાદનું કારણ બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે