Significance Of Black Thread:કાળો દોરો પહેરવાથી જીવન પર પડે છે આટલી અસર! શનિ સાથે છે સીધો સંબંધ

Significance Of Black Thread in Gujarati: સામાન્ય રીતે કાળો દોરો પહેરેલા ઘણા લોકો જોવા મળે છે. કેટલાક લોકો ગળામાં કાળો દોરો પહેરે છે તો કેટલાક લોકો હાથ અથવા પગમાં કાળો દોરો પહેરે છે. જ્યોતિષમાં કાળો દોરો પહેરવાના ઘણા ફાયદા જણાવીએ. 

Significance Of Black Thread:કાળો દોરો પહેરવાથી જીવન પર પડે છે આટલી અસર! શનિ સાથે છે સીધો સંબંધ

Significance Of Black Thread in Gujarati: મોટાભાગે લોકોના ગળામાં અથવા હાથ-પગમાં કાળો દોરો પહેરેલો જોવા મળે છે. આ કાળો દોરો પહેરવાના ઘણા કારણ હોય છે. જ્યોતિષમાં તો આ કાળા દોરાને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ ખરાબ નજરથી બચાવે છે અને ઘણા અન્ય ફાયદા પણ આપે છે. તેનો સંબંધ ન્યાયના દેવતા શનિ સાથે પણ છે. આવો જાણીએ ગળામાં કાળા દોરો પહેરવાથી શું લાભ થાય છે. 

કાળો દોરો પહેરવાના ફાયદા
- જ્યોતિશચાર્યોના અનુસાર કાળો રંગ શનિનો રંગ ગણવામાં આવે છે. એવામાં કાળો દોરો પહેરવાથી શનિની ખરાબ નજરથી બચાવે છે. ઘણા કષ્ટો-સંકટોથી બચાવ થાય છે. કાળો દોરો પહેરવાથી શનિનો પ્રકોપ ઓછો થઇ જાય છે. માન્યતા છે કે જે લોકો ગળામાં કાળો પહેરે છે, તેના પર શનિની કુદ્રષ્ટિ પડતી નથી. સાથે જ વ્યક્તિ ઝડપથી પ્રગતિ કરતો જાય છે.
આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
આ પણ વાંચો: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?

- ગળામાં કાળો દોરો પહેરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. નકારાત્મક શક્તિઓ દૂર કરે છે. એટલા માટે બાળકોને કાળો દોરો પહેરાવવામાં આવે છે. ખરાબ નજરથી બચવા માટે કેટલાક લોકો હાથ અથવા પગમાં પણ કાળો દોરો પહેરાવે છે. જોકે બાળકોને ગળામાં કાળો પહેરાવતી વખતે ધ્યાન રાખવું જોઇએ કે તેની લંબાઇ એટલી હોય કે બાળક તેને ગળામાં ફસાવી ન લે. 

- જે લોકો વારંવાર બિમાર થાય છે, તે પણ કાળો દોરો પહેરી શકે છે. માન્યતા છે કે ગળામાં કાળો દોરો પહેરવાથી વારંવાર બિમાર પડાતું નથી. નજર દોષથી બચી શકાય છે. જોકે કાળો દોરો પહેરવાથી બધી નકારાત્મક ઉર્જાઓ તેમાં સમાઇ જાય છે. તેનાથી આ નકારાત્મક ઉર્જાની ખરાબ અસર શરીર પર પડતી નથી. કહી શકાય છે કે કાળો દોરો સુરક્ષા કવચની માફક કામ કરે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news