हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Black thread
Black thread News
Black thread
પગમાં કાળો દોરો ક્યારેય ન બાંધવો જોઇએ, જ્યોતિષે જણાવ્યું મહત્વનું કારણ...
આજના સમયમાં ઘણા યુવક અને યુવતીઓ પગમાં કાળો દોરો બાંધે છે... તેઓ એવું માને છે કે, તેનાથી કોઇની ખરાબ નજર ન લાગે... પરંતુ એસ્ટ્રોલોજર એટલે કે જ્યોતિષનું એવું કહેવું છે કે, પગમાં ક્યારેય કાળો દોરો બાંધવો ન જોઇએ... તેનું કારણ પણ જાણવા જેવું છે...
Nov 25,2024, 19:48 PM IST
Modi Magic
પાવરફૂલ પર્સન! 8ના અંકનું અંકશાસ્ત્ર અને કાળા રંગનો દોરો ચમકાવે છે નસીબ, જાણો રહસ્ય
Unique numerology of number 8 : પીએમ મોદી આજે વિશ્વના પાવરફૂલ નેતા હોવાની સાથે નસીબના બળિયા છે અને ત્રીજીવાર દેશનું સૂકાન સંભાળવાની તૈયારીઓ કરી રહ્યાં છે. મોદી સાથે 8નું અંકશાસ્ત્ર જોડાયેલું છે. તમે ખાસ જોયું હોય તો મોદી હંમેશાં હાથમાં એક કાળો દોરો પહેરે છે, એ દોરો ક્યાંથી આવે છે અને 8નું અંકશાસ્ત્ર શું છે એ જાણવું હોય તો અહેવાલ જાણી લો...
May 22,2024, 12:23 PM IST
Black thread
કાળો દોરો શરીરના સુરક્ષા કવચ જેવું કરે છે કામ, શનિ ગ્રહ સાથે છે કાળા દોરાનો સંબંધ
Black Thread: કાળા દોરાનો સંબંધ ન્યાયના દેવતા શનિ સાથે પણ છે. ખાસ કરીને જે લોકો ગળામાં કાળો દોરો પહેરે છે તેમને ઘણા ફાયદા થાય છે. તો ચાલો તમને જણાવીએ કે કાળો દોરો પહેરવાના કયા કયા ફાયદા છે.
Dec 7,2023, 20:30 PM IST
Kala Dhaga
Kala Dhaga: ગળામાં કાળો દોરો બાંધવાથી થાય છે 5 ચમત્કારી ફાયદા, દુર થાય છે આ તકલીફો
Kala Dhaga: તમે ઘણા લોકોને જોયા હશે જેમણે કાળો દોરો પહેરેલો હોય. ઘણા લોકો હાથમાં કાળો દોરો બાંધે છે તો ઘણા લોકો એ પગમાં કાળો દોરો બાંધેલો હોય છે. આજે તમને ગળામાં કાળો દોરો બાંધવાથી થતા ફાયદા વિશે જણાવીએ. ઘણા લોકો શનિ દોષ દૂર કરવા માટે પણ કાળો દોરો બાંધે છે. પરંતુ જો તમે કાળો દોરો ગળામાં બાંધો છો તો તેનાથી માત્ર શનિ દોષ જ નહીં પણ આ પાંચ ચમત્કારી ફાયદા થાય છે.
Dec 6,2023, 7:48 AM IST
Kaala Dhaga
KAALA DHAGA: આ રાશિના લોકોને નથી ફળતો કાળો દોરો, બાંધતા જ શરૂ થઈ જાય છે તકલીફ
KAALA DHAGA: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધવો શુભ હોય છે. પરંતુ આ દરેક માટે શુભ નથી. જી હાં, એવી ઘણી રાશિઓ છે જેને ભૂલથી પણ કાળા દોરાથી ન બાંધવી જોઈએ. આવો જાણીએ...
Aug 11,2023, 15:47 PM IST
Black thread
Black Thread: સમજ્યા વિના પગમાં બાંધશો કાળો દોરો તો પડશો મુસીબતમાં, જાણો સાચો નિયમ
Black Thread: પગમાં કાળો દોરો બાંધવાથી લાભ થાય છે પરંતુ તેના માટેના કેટલાક નિયમો છે. જો આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો કાળો દોરો બાંધવાથી લાભ પણ થતો નથી. આજે તમને જણાવીએ કાળો દોરો બાંધવાના કેટલાક નિયમો વિશે. આ નિયમોનું ધ્યાન રાખીને જ હંમેશા કાળો દોરો બાંધવો જોઈએ.
Jun 23,2023, 8:26 AM IST
Kala Dhaga
કાળો દોરો પહેરવાના છે અનેક ચમત્કારી ફાયદા, આ લોકોને થાય છે સૌથી વધુ ફાયદો!
Wearing Black Thread benefits: કાળો દોરો પહેરવાના ઘણા ફાયદા છે, તેથી બાળકો સિવાય પુરુષો અને સ્ત્રીઓ પણ ગળા, હાથ કે પગમાં કાળો દોરો પહેરતા જોવા મળે છે.
Jul 27,2023, 12:58 PM IST
Kaala Dhaga
જો તમે પણ હાથ કે પગમાં પહેરો છો કાળો દોરો? તો ચેક કરો તમારી રાશિ, નહીંતર ફાયદો નહીં
હિન્દુ ધર્મમાં કાળો દોરો શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો મહિલાઓ અને યુવતીઓ કાળો દોરો પહેરે તો તેમને ઘણા ફાયદા થાય છે.
Mar 24,2023, 15:36 PM IST
Modi Magic
8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
Modi Magic: મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નરેન્દ્ર મોદીએ રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારબાદ એમને પોતાની અંદર ઘણા ફેરફાર કર્યા છે. પણ એમણે જમણા હાથમાં બાંધેલો કાળો દોરો ક્યારેય છોડ્યો નથી. છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમય થઇ ગયો.
Mar 7,2023, 12:07 PM IST
Black thread
Significance Of Black Thread: સુરક્ષાકવચની કમ નથી કાળો દોરો, શનિ સાથે છે સીધો સંબંધ
Significance Of Black Thread in Gujarati: સામાન્ય રીતે કાળો દોરો પહેરેલા ઘણા લોકો જોવા મળે છે. કેટલાક લોકો ગળામાં કાળો દોરો પહેરે છે તો કેટલાક લોકો હાથ અથવા પગમાં કાળો દોરો પહેરે છે. જ્યોતિષમાં કાળો દોરો પહેરવાના ઘણા ફાયદા જણાવીએ.
Nov 28,2022, 18:21 PM IST
Trending news
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો