tourist News

ફરવાના શોખીન છો તો ભારતની આ જગ્યાઓ છે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ
ભારત ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે. એક તરફ ઉત્તર ભારતમાં હિમાલયની ફેલાયેલી પર્વતમાળાઓ તો દક્ષિણ ભારતમાં આંખોને ઠંડક આપતું કુદરતી સૌંદર્ય...પૂર્વ ભારતની અવિસ્મરણીય સંસ્કૃતિ તો પશ્ચિમમાં કલા અને સ્વાદનો સંગમ....ભારત એકમાત્ર દેશ છે છે જ્યાં દરેક રાજ્ય અને પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે. ભારતીયો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે. તમે તમારા મિત્રો સાથે ફેમિલી કે કપલ ટુર કરવા માંગો છો તો આ આર્ટિકલ તમારા માટે છે. ભારતના અહીં કેટલાક એવા સ્થળોની માહિતી તમને મળશે જે તમારા પ્રવાસના અનુભવને કાયમ માટે યાદગાર રાખશે અને તમને વારંવાર આ ફરવાની જગ્યાઓએ મુલાકાત લેવાનું મન થશે.
Feb 16,2021, 17:14 PM IST

Trending news