हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આર. અશ્વિન
આર અશ્વિન 1 News
cricketer of the decade
'ધ ક્રિકેટર' મેગેઝિને કોહલીને પસંદ કર્યો દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર
છેલ્લા કેટલાક વર્ષોથી રમતના ત્રણેય ફોર્મેટમાં સમાન રૂપથી દબદબો બનાવી રાખનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પ્રખ્યાત મેગેઝિન 'ધ ક્રિકેટર'એ છેલ્લા એક દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કર્યો છે. મેગેઝિને છેલ્લા 10 વર્ષમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્રિકેટરોની યાદી કરી છે.
Dec 25,2019, 16:50 PM IST
ipl 2020
IPL 2020: યુવરાજ, ઉથપ્પા સહિત 71 ખેલાડીઓ બહાર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Nov 16,2019, 15:00 PM IST
ipl teams
IPL 2020: આઠ ટીમોએ કુલ 71 ખેલાડીઓને કર્યાં રિલીઝ
આગામી મહિને યોજાનારી આઈપીએલની હરાજી પહેલા તમામ ટીમોએ ખેલાડીઓને રિલીઝ અને ટ્રેડ કરવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે. આઠ ટીમોએ કુલ 71 ખેલાડીઓને રિલીઝ કર્યાં છે.
Nov 16,2019, 14:42 PM IST
Abdul Qadir
અબ્દુલ કાદિરનું નિધન, સચિન સહિત ઘણા ભારતીય ક્રિકેટરોએ આપી શ્રદ્ધાંજલિ
પાકિસ્તાનના દિગ્ગજ લેગ સ્પિનર અબ્દુલ કાદિરનું શુક્રવારે નિધન થઈ ગયું હતું. સચિન તેંડુલકર સહિત અન્ય ભારતીય ક્રિકેટરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Sep 7,2019, 14:48 PM IST
R Ashwin
IPL 2020: અશ્વિનને રિલીઝ કરશે કિંગ્સ ઇલેવન પંજાબ
રવિચંદ્રન અશ્વિન આઇપીએલની આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમશે, કારણ કે કિંગ્સ ઇલેવન પંજાબે છેલ્લી બે સિઝનમાં પોતાના કેપ્ટનને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.
Sep 4,2019, 16:39 PM IST
India vs West Indies
રોહિત-અશ્વિનને તક ન આપવા પર કોહલી પર ઉઠ્યા હતા સવાલ, હવે આપ્યો આ જવાબ
આ મેચ માટે ટીમમાં દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રોહિત શર્માને જગ્યા ન આપવા પર ઘણી ચર્ચા થઈ હતી. ગાવસ્કરે તેને આશ્ચર્યચકિત કરનારો નિર્ણય ગણાવ્યો હતો.
Aug 26,2019, 18:40 PM IST
Kings XI Punjab
IPL: સહ માલિક નેસ વાડિયાને કારણે KXIP થઈ શકે છે સસ્પેન્ડ, 3 મેએ થશે ચર્ચા
આઈપીએલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઈલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાને જાપાનમાં ડ્રગ્સ રાખવાના મામલામાં બે વર્ષની સજા સંભળાવવાના મામલાની શુક્રવારે મુંબઈમાં યોજાનારી પ્રશાસકોની સમિતિની આગામી બેઠક દરમિયાન ચર્ચામાં આવવાની સંભાવના છે.
May 1,2019, 16:27 PM IST
આઈપીએલ 2019
IPL 2019: આરસીબીના ઘરમાં ટક્કર આપશે પંજાબ, ક્રિસ ગેલ પર રહેશે નજર
આર. અશ્વિનની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ માટે પ્લેઓફના સમીકરણ એટલા સારા રહ્યાં નથી. તેવામાં બંન્ને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.
Apr 24,2019, 8:30 AM IST
આઈપીએલ 2019
IPL 2019: અમ્પાયરે આપ્યો વિચિત્ર નો-બોલ, તમામ લોકો ચોંકી ગયા
શનિવારે મહેમાન કિંગ્સ ઈલેવન પંજાબે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરોમાં 163 રન બનાવ્યા હતા.
Apr 21,2019, 17:01 PM IST
આઈપીએલ 2019
DC vs KXIP: દિલ્હી સામે હાર બાદ કેપ્ટન અશ્વિને ટીમને આપ્યો આ સંદેશ
ક્રિસ ગેલની 37 બોલમાં 69 રનની ઈનિંગ છતાં પંજાબની ટીમ સાત વિકેટના નુકસાન પર 163 રન બનાવી શકી હતી.
Apr 21,2019, 16:16 PM IST
આઈપીએલ 2019
IPL 2019: બટલરની જેમ 'ગબ્બર'ને પણ આઉટ કરવા ઈચ્છતો હતો અશ્વિન, જુઓ VIDEO
મહત્વનું છે કે, આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબના મુકાબલામાં ડેવિડ વોર્નર પણ અશ્વિનથી ડરીને ક્રીઝની અંદર પરત આવી ગયો હતો.
Apr 21,2019, 16:00 PM IST
KXIP vs RCB
IPL 2019: આરસીબીએ પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના 28માં મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે એબી ડિવિલિયર્સ અને કેપ્ટન વિરા કોહલીની શાનદાર અડધી સદીની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબને 8 વિકેટે પરાજય આપીને આ સિઝનમાં પોતાનો પ્રથમ વિજય મેળવ્યો છે.
Apr 13,2019, 23:40 PM IST
KXIP vs RCB
IPL 2019 : કિંગ્સ ઈલેવન પંજાબના ઘરમાં તેની સામે ટકરાશે આરસીબી
કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો પ્રયત્ન સતત છ હારના સિલસિલાને તોડવા પર હશે. બેંગલોરની ટીમ આ સિઝનમાં એકપણ મેચ જીતી શકી નથી.
Apr 13,2019, 14:55 PM IST
કેએલ રાહુલ
રાહુલની સદી પર પોલાર્ડે ફેરવ્યું પાણી, મુંબઈએ પંજાબને 3 વિકેટે હરાવ્યું
વાનખેડે સ્ટેડિયમમાં ફરી એક વેસ્ટઈન્ડિઝ બેટ્સમેનનું વાવાઝોડું આવ્યું હતું. કીરોન પોલાર્ડે શાનદાર બેટિંગ કરતા 31 બોલમાં 83 રન ફટકારીને મુંબઈને શાનદાર વિજય અપાવ્યો હતો.
Apr 11,2019, 0:17 AM IST
mi vs kxip
IPL 2019, MI vs KXIP: કિંગ્સ ઈલેવન પંજાબ સામે હિસાબ સરભર કરવા ઉતરશે મુંબઈ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે આઈપીએલ મેચમાં બુધવારે જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રમશે તો તેનો ઈરાદો ગત મેચમાં મળેલી હારનો બદલો લેવા પર હશે.
Apr 10,2019, 8:00 AM IST
KIXP vs MI
IPl 2019: અમ્પાયરે ફરી કરી ભૂલ, અશ્વિને એક ઓવરમાં ફેંક્યા 7 બોલ
શનિવારે પંજાબના મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલો મેચ અમ્પાયરની એક મોટી ભૂલને કારણે 7 બોલથી શરૂ થયો હતો.
Mar 30,2019, 21:30 PM IST
kings xi punjab vs kolkata knight riders
IPL 2019: કોલકત્તાએ કિંગ્સ ઇલેવન પંજાબને 28 રને આપ્યો પરાજય
ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનના 12માં મેચમાં યજમાન કોલકત્તા નાઇટ રાઇડર્સે કિંગ્સ ઇલેવન પંજાબને રને પરાજય આપીને સતત બીજો વિજય મેળવ્યો છે.
Mar 27,2019, 23:40 PM IST
kings xi punjab vs kolkata knight riders
IPL 2019: માંકડિંગ વિવાદ વચ્ચે કિંગ્સ ઇલેવન પંજાબ કોલકત્તા સામે ટકરાશે
અણગમતા વિવાદ વચ્ચે જોવાનું છે કે, અશ્વિન અને તેની ટીમ ઈડન ગાર્ડન્સ પર કઈ રીતે નવો પ્રારંભ કરે છે.
Mar 27,2019, 8:00 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય