हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
212/ 6
(45)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એજન્ટ
એજન્ટ News
Admission Scandal
કેવી રીતે તૈયાર કરાય છે ગુજરાતમા 'આવક'ના દાખલા! સુરતમાં ઝડપાઈ RTE પ્રવેશ માટે ગોલમાલ
ZEE 24 કલાક પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વાલીઓએ RTEમાં પ્રવેશ મેળવવા નવો કીમિયો અજમાવ્યો છે. આવકના દાખલામાં છેડછાડ કરવામાં આવી રહી છે. ઓરીજનલ આવકના દાખલાને ફોટોશોપની મદદથી આવક ઓછી કરવામાં આવી છે અને બોગસ આવકનો દાખલો અરજી સાથે જમા કરાવવામાં આવ્યો છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે આ ચોરી ઝડપી પાડી.
Jan 9,2025, 11:17 AM IST
gujarat
મોડેલ બનવાના સપના ચૂરચૂર! બાંગ્લાદેશી સગીરાનો ચોંકાવનારો કિસ્સો, વારંવાર દુષ્કર્મ...
વલ્લભવિદ્યાનગરમાં એક જાણીતી હોસ્ટેલ પાસે આવેલા ઘરમાં ગોંધી રખાયેલી એક બાંગ્લાદેશી સઞીરાને અભયમની ટીમે રેસ્ક્યુ કરી વલ્લભ વિદ્યાનગર પોલીસના હવાલે કરી હતી. દરમિયાન, તેણીનું કાઉન્સેલીંગ કરાતા કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
Sep 19,2023, 19:57 PM IST
Gujarati News
પોતે અમેરિકા જતા પકડાયો! પછી આ ગુજરાતીએ ઢગલો લોકોને ગેરકાયદે અમેરિકા મોકલી કમાણી કરી
દિવ્યેશ પટેલ ઉર્ફે જ્હોનીએ ૨૦૨૦માં પત્ની સાથે વાયા ચીન અને કેનેડા થઈને અમેરિકા પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દિલ્હી એરપોર્ટ પર જ તેનું પિક્ચર પૂરૂં થઈ ગયું હતું. પહેલાથી જ એજન્ટો સાથે સંપર્ક ધરાવતા દિવ્યેશે પોતાને અમેરિકા જવા ના મળતા આખરે લોકોને મોકલવાનું શરૂ કરી દીધું હતું, અને ડીંગુચાના મહેન્દ્ર પટેલ સાથે તેની ભાગીદારી હતી.
Jul 18,2023, 15:40 PM IST
વોટ્સઅપ
વોટ્સઅપ પર ચાલતા સેક્સ રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ, ફોટા મોકલી નક્કી થતો હતો ભાવ
વડોદરા શહેરમાં વેબસાઈટના માધ્યમથી ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રેકેટમાં સામેલ એજન્ટ તેમજ એક કોલગર્લની ધરપકડ કરી છે.
Oct 24,2020, 21:19 PM IST
R C Faldu
એજન્ટના વાયરલ વીડિયો અંગે આર.સી ફળદુએ આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો
એજન્ટના વાયરલ વીડિયો અંગે આર.સી ફળદુએ આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો
Nov 4,2019, 18:10 PM IST
અમદાવાદ
બનાવટી વિઝાની મદદથી સંખ્યાબંધ લોકોને અમેરિકા મોકલતા એજન્ટની મુંબઇથી ધરપકડ
બનાવટી વિઝા(Fake Visa)ના આધારે સંખ્યાબંધ લોકોને અમેરિકા(America) મોકલી આપતા એક એજન્ટને સીઆઇડી ક્રાઇમ(CID Crime) મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી નૌશાદ મુસા સુલતાન છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટ(Passport)ના પેજ બદલી બનાવટી વિઝાના આધારે ખોટા સિક્કાઓ લગાવી આપી કરોડો રૂપિયાની કમાણી કરતો હતો.
Sep 29,2019, 20:13 PM IST
સુરત
5000માં ટ્રાયલ વિના લાયસન્સ કાઢવાની લાલચ આપી સુરતીઓ સાથે થઇ ઠગાઇ
સુરતના વરાછામાં રૂપિયા 5000માં કોઈપણ ટ્રાયલ વગર લાયસન્સ કાઢી આપવાની લાલચ આપી સૌથી વધુ લોકો પાસેથી પૈસા પડાવી એજન્ટ ભાગી છૂટ્યો હતો. જેને લઇ આજે ભોગ બનનાર 100થી 150 જેટલા લોકોએ એજન્ટની ઓફિસે હોબાળો મચાવ્યો હતો. વરાછા પોલીસે આ અંગે તમામ લોકોની અરજી લઇને એજન્ટને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.
Sep 23,2019, 17:25 PM IST
નકલી પાસપોર્ટ
નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ઓમાન જતા યુવકની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત
અમદાવાદથી નકલી પાસપોર્ટ પર ઓમાન જાય તે પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી એક શખ્સને ઇમિગ્રેશન વિભાગે ઝડપી પડ્યો છે. સંતોષકુમાર ભગત નામનો શખ્સ ઝડપાયો છે.પોલીસ અને ઇમિગ્રેશ વિભાગે તપાસ કરતા અમદાવાના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સંતોષ ભગત નામનો શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઇમિગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો હતો.
Sep 10,2019, 17:51 PM IST
Ahmedabad
અમદાવાદ: RTOમાં એજન્ટ રાજ નાબૂદ કરવા સરકારે શું પગલાં લીધા, જુઓ વિગત
એજન્ટો સામે અમદાવાદ આરટીઓની લાલ આંખ, આરટીઓના 60 એજન્ટો સામે કરાઈ કાર્યવાહી. 60 એજન્ટોને આરટીઓ ઓફિસમાં બોલાવવામાં આવ્યા.
Sep 6,2019, 18:50 PM IST
Trending news
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક