हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓસમાણ મીર
ઓસમાણ મીર News
રામ મંદિર
ગીતા રબારી બાદ પીએમ મોદીએ શેર કર્યુ ઓસમાણ મીરનું રાભક્તિ ગીત
Shri Ram Bhajan Shared By PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતી લોકગાયક ઓસમાણ મીરનું ‘રામજી કી સવારી’ નામનુ ભકિતમય ગીત રજુ કર્યુ
Jan 10,2024, 10:02 AM IST
jay vaswada
નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો
મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.
Sep 13,2019, 9:42 AM IST
Osman Mir
જાગો જગન્નાથ: જુઓ ઓસમાણ મીરના કંઠે જગતના નાથની આરાધના
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ઝી 24 કલાક દ્વારા સ્પેશિયલ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરસંધ્યામાં સાંભળો ઓસમાણ મીરના કંઠે જગતના નાથની આરાધના
Jun 28,2019, 18:45 PM IST
મહાશિવરાત્રી
સોને મઢેલા નંદી સાથે વડોદરામાં નિકળી શિવરાત્રીએ ‘શિવજી કી સવારી’
શિવરાત્રી પર્વે સમગ્ર દેશ જ્યારે શિવમય બન્યો હોય ત્યારે વડોદરા ખાતે પરંપરાગત રીતે શિવજી કી સવારી નીકળી હતી. જેમાં શહેરના નાગરિકો શિવગણ બની શોભાયાત્રામાં જોડાવવા જનમાર્ગો પર ઉમટ્યા હતા. કલા નગરી વડોદરામાં દર એક તહેવાર અનોખી રીતે ઉજવવાનો રિવાજ છે. જેમાં શિવરાત્રી પર્વે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારી તો ભોળાના ભક્તો માટે જાણે કે દિવાળી હોય તેવો માહોલ ઉભો થાય છે.
Mar 4,2019, 23:01 PM IST
મહાશિવરાત્રી
મહાશિવરાત્રી પહેલા સોને મઢેલી શિવજીની મૂર્તિ સાથે પરિવારની નિકળશે ‘સવારી’
મહાશિવરાત્રી પહેલા જ સત્યમ શિવમ સુંદરમ પરિવાર ટ્રસ્ટ દ્વારા 15 ફૂટ ઊંચા શિવ પરિવારને સુવર્ણ મઢિત કરવામાં આવ્યો છે. આ સુવર્ણ મઢિત શિવ પરિવારની પ્રતિમાને આજે લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. મહાશિવરાત્રીના દિવસે શિવ પરિવારની ‘શિવજી કી સવારી’ નીકળશે. જેમાં સાંજે 7:15 કલાકે સુરસાગર સ્થિત 111 ફૂટ ઉંચી શ્રી સર્વેશ્વર મહાદેવની મહા આરતી થશે.
Feb 25,2019, 18:04 PM IST
ભૂજ
પુલવામાના શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ, સતત 31 કલાક સ્વરાંજલિ કાર્યક્રમ
ભૂજના નોબતવાદક શૈલેષ જાની દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 31 કલાક અવિરત નોબત મહામૃત્યુંજ્યના જાપ અને મંત્રોચ્ચાર સાથે કચ્છના નામી-અનામી કલાકારો જોડાયા હતા. શહીદ જવાનો માટે કાર્યક્રમમાં દાન પણ એકત્રિત કરાશે. આ કાર્યક્રમમાં જાણીતા લોકગાયક ઓસમાણ મીરે પણ ગીતસંગીત રજૂ કર્યું હતું.
Feb 21,2019, 10:50 AM IST
નવસારી
નવસારીમાં યોજાયો કેશલેસ ડાયરો, અંદાજે મળ્યું 1.28 કરોડનું દાન
સામાન્ય રીતે ગુજરાતના જાણીતા લોક ગાયક ઓસમાણ મીરના ડાયરામાં લાખો કરોડો રૂપિયાની નોટોનો વરસાદ થતો હોય છે, પરંતુ નવસારીમાં જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ફંડ ભેગું કરવા યોજાયેલો લોક ડાયરો કેશલેસ રહ્યો હતો. જેમાં 1.28 કરોડ જેટલું દાન ભેગુ થયું હતું.
Jun 24,2018, 12:25 PM IST
Trending news
ldl cholesterol
દવા વિના નસોમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ દુર થશે, લક્ષણ દેખાય ત્યારથી આ જ્યુસ પીવા લાગો
Shani Surya Yuti
માર્ચ મહિનામાં સર્જાશે શનિ-સૂર્યની અદ્ભુત યુતિ, માલામાલ થઈ જશે આ 3 રાશિના લોકો
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું