हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કરણસિંહ ચાવડા
કરણસિંહ ચાવડા News
bjp
ગુજરાતમાં ચૂંટણીના બે દિવસ પહેલા રાજપૂત સમાજ દ્વારા શું જાહેર કરાયો મહત્વનો સંદેશ?
Loksabha Election 2024: ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ છે. અને તારીખ 03/05/2024ના ક્ષત્રિય નારી અસ્મિતા મહાસંમેલન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ હોય, જેથી હવે ચુંટણીની છેલ્લી ઘડી આપણા આંદોલનને અવળે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય તેવી ભીતિ છે.
May 4,2024, 22:59 PM IST
big breaking
BIG BREAKING: ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી PIL, જાણો કેમ
ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં એક PIL કરી છે. પોલીસની દમનગીરી મુદે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક હોવા છતાં અટકાયત કરે તે યોગ્ય નહીં તેવો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
Apr 19,2024, 22:32 PM IST
bjp
ક્ષત્રિયોની નવી રણનીતિ! ગુજરાતમાં 8 બેઠકો અમારો ટાર્ગેટ, રૂપાલા તો 100 ટકા હારશે
Loksabha Election 2024: અમદાવાદ ખાતે રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. જે બાદ સંકલન સમિતિની પ્રેસ કોંન્ફરન્સ યોજાઈ હતી. આ અંગે ક્ષત્રિય આગેવાનોએ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. રાજપૂત સંકલન સમિતિએ હવે રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી.
Apr 19,2024, 20:05 PM IST
breaking news
યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લડ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીની જાહેરાતો
Loksabha Election 2024: રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું તો ક્ષત્રિય સમાજમાં પોતાનો રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. એકબાજુ ક્ષત્રિય સમાજે નવું અલ્ટીમેટમ પણ આપી દીધું છે. ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિની પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે માહિતી આપી દીધી છે. કરણસિંહ ચાવડાએ રોકડું પરખાવી દીધું છે કે હવે સંકલન સમિતિ કોઈ સમાધાન મિટિંગમાં જશે નહિ.
Apr 16,2024, 22:05 PM IST
Trending news
Ambalal Patel
આજની નવરાત્રિ સો ટકા બગડવાની, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
Singham Again
દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે કનેક્શન
astrology
હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જાણો અંકીય રાશિફળ
crime news
વડોદરા સગીરા ગેંગરેપના 5 માંથી 3 આરોપી વિધર્મી! કોણ બગાડવા માંગે છે ગુજરાતનો માહોલ?
world
જો આ ખૌફનાક ભવિષ્યવાણી સાચી પડી તો 2025થી શરૂ થશે માનવતાનો અંત, જાણો ક્યાંથી શરૂ થશે
gujarat news
સંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદ
breaking news
દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Gajera
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ
gudkhar
ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે આ દુર્લભ પ્રાણી! જો ના જોયું હોય તો, કાઢો ગાડી