हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કરાઈ પોલીસ એકેડમી
કરાઈ પોલીસ એકેડમી News
gujarat police
ગુજરાત પોલીસને મળી નવી ઓળખઃ નવો ધ્વજ, નવો લોગો અને એન્થમ વધારશે શાન
ગાંધીનગરમાં(Gandhinagar) આવેલી કરાઈ પોલીસ એકેડમીમાં(Karai Police Academy) આયોજિત એક વિશેષ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ (Vice President) દ્વારા ગુજરાત પોલીસને 'પ્રેસિડેન્ડ કલર્સ' (President Colors) એવોર્ડ એનાયત કરાયો હતો. 15 ડિસેમ્બર પછી ગુજરાતની તમામ પોલીસ ખભાના ડાભી બાજુ(Left Sleev) 'પ્રેસિડેન્ટ્સ કલર્સ'નો આ લોગો (Logo) લગાવશે. આ સન્માન મેળવનારું ગુજરાત 7મું રાજ્ય અને દેશનું 8મું મોટું પોલીસ દળ બન્યું છે.
Dec 15,2019, 23:53 PM IST
પીએસઆઈ આત્મહત્યા
PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની બોલી, ‘ન્યાય નહિ આપો તો હું આત્મવિલોપન કરવાની
અમદાવાદમાં PSI દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યા કેસને લઈને PSIના પત્ની ડિમ્પલ બા રાઠોડ સચિવાલય પહોંચ્યા હતા અને સમગ્ર કેસની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું અને ડીવાયએસપી સામે તાત્કાલિક અસરથી પગલા ભરવાની માંગ કરી હતી. મુલાકાત પહેલા ડિમ્પલ બાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, પોલીસ તંત્ર હાલમાં કાર્યવાહી કરી રહ્યું છે, એટલે મેં આત્મવિલોપનનો નિર્ણય પરત ખેંચ્યો છે. 15 દિવસમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું.
May 20,2019, 13:08 PM IST
પીએસઆઈ આત્મહત્યા
PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા મામલો: કેસની તપાસ માટે SITની કરાઇ રચના
પીએસઆઇ દેવેન્દ્ર રોઠોડે આત્મહત્યા કરતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા તટષ્ટ તપાસ કરવામાં આવે તેવા પીએસઆઇ રાઠોડના પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે અંતે હવે આ અંગેની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
Jan 2,2019, 23:42 PM IST
પીએસઆઈ આત્મહત્યા
પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા PSI આત્મહત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ
લમણે રિવોલ્વર મૂકીને આત્મહત્યા કરનાર પીએસઆઈની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લેતા ડીજીપી દ્વારા આ તપાસને ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે.
Jan 2,2019, 14:14 PM IST
પીએસઆઈ આત્મહત્યા
‘DYSP એન.પી.પટેલ મારા પતિ સજાતીય સંબંધો બાંધવા દબાણ કરતા’
અમદાવાદમાં પીએસઆઈના આપઘાત મામલે પીએસઆઈની પત્નીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મૃતક પીએસઆઈ દેવેન્દ્રસિંહના રાઠોડના સ્યૂસાઈડ કેસમાં તેમની પત્ની ડિમ્પલ રાઠોડે કહ્યું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિ પર સજાતીય સંબંધો રાખવા માટે દબાણ કરતા હતા. આ મામલે પરિવારે મુખ્યમંત્રી પાસે મદદની માંગ કરી છે. મૃતકના ભાઈએ સીએમને પત્ર લખીને ન્યાયની અપીલ કરી છે. પરિવારે હજી સુધી પીએસઆઈનો મૃતદેહ સ્વીકાર્યો નથી.
Jan 2,2019, 9:34 AM IST
Trending news
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે