हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કરોડોની કમાણી
કરોડોની કમાણી News
gujarat news
ડોક્ટરના રૂપમાં નવજાત બાળકોને યાતનાઓ આપી કરોડો કમાતો હતો રાજકોટનો 'રાક્ષસ'
ડોક્ટર ભગવાનના રૂપ સમાન નવજાત શીશુઓને ત્રણ ત્રણ વર્ષ સુધી આઈસીયુમાં ઘોંધી રાખીને કરતો કમાણી. નવજાતને ભયાનક યાતનાઓ આપી 'આયુષ્માન'થી કરોડોની કમાતો હતો રાજકોટનો રાક્ષસ જેવો ડોક્ટર!
May 3,2024, 11:19 AM IST
Business News
ડાયમંડ કરતા 100 ગણો મોંઘો છે જેના ઝેરનો ભાવ! આ ભયાનક જીવડાની ખેતી બનાવશે કરોડપતિ!
Scorpion: જે ઝેરી જીવડાથી હંમેશા 100 ફૂટ દૂર રહેવાનું પસંદ કરે છે લોકો. જેનો એક ડંખ આપે છે મોત! એ Scorpion ની અહીં કરવામાં આવે છે ખેતી. જેનેથી લોકો મેળવે છે કરોડો રૂપિયાનો નફો!
Mar 18,2024, 14:23 PM IST
World news
ગર્લફ્રેન્ડ બનવાની નોકરી! વાર્ષિક પેકેજ લગભગ 3 કરોડ રૂપિયા, કામ માત્ર હરવા-ફરવાનું
આ છોકરી કંઈ કામ કર્યા વિના એટલા રૂપિયા કમાય છે જેટલાં પૈસા કમાવવા માટે કંપનીઓની કંપનીઓ ઉંચી-નીચી થાય છે. આ છોકરીનો પગાર અને તેણે શું કામ કરવાનું એ જાણીને તમને પણ એમ થશે કે જલસા તો આજ કરે છે...
Dec 15,2023, 17:08 PM IST
success story
ખેતરોમાં જાતે જ દોડાવે છે ટ્રેક્ટર, ઓર્ગેનિક ખેતીથી કરે છે કરોડોની કમાણી
Success Story: સ્ત્રીઓ માટે માન્યતા એવી છે કે તેઓ મોટાભાગે ચૂલા સુધી જ સીમિત રહે છે. શહેરી વિસ્તારોમાં સ્થિતિ સુધરી રહી છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ એવી જ છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશની એક મહિલા ખેડૂતની સફળતાની ગાથા આપણા બધા માટે પ્રેરણાદાયી છે. વાસ્તવમાં, બરવાનીની રહેવાસી લલિતા મુકાતીની (Lalita Mukati) ઓળખ એક સફળ ખેડૂત તરીકે થાય છે. તે ખેતીમાંથી એક વર્ષમાં 25 લાખની કમાણી કરે છે.
Mar 10,2023, 17:24 PM IST
earn money
તમારી પાસે જો છે 1 રૂપિયાનો આ સિક્કો, તો તમે બની શકો છો કરોડપતિ! જાણો શું કરવું પડશે
1 રૂપિયાના આ સિક્કાની 10 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. પરંતુ આ સિક્કો મામૂલી સિક્કો નહોતો. જે સિક્કો બ્રિટિશ શાસન (British Rule) નો હશે અને તેના પર 1885માં છપાયેલો (Printed) હશે તો તેના માટે તમને 10 કરોડ રૂપિયા મળશે. જાણો વિગતે..
Nov 26,2021, 11:30 AM IST
farmer
પોરબંદરના આ ખેડૂતે સ્માર્ટ ખેતી દ્વારા કરી લાખોની કમાણી, આ રીતે કરી શકાય વાવેતર
જિલ્લામાં એવા અનેક પ્રગતિશીલ ખેડૂતો છે કે જેણે પરંપરાગત ખેતીની જગ્યાએ કંઈક નવું સંશોધન અને નવા પ્રયોગો કરી સફળ ખેડૂત બન્યા છે.ત્યારે જિલ્લાના આવા જ એક રાણાવાવના પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે અને એ સાબીત કર્યુ છે કે સાહસ કરવાથી કોઈપણ ક્ષેત્રે જરુરથી સફળતા મળે છે. પોરબંદર જિલ્લાના રાણાવાવના રાજુ મોકરીયા નામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની વાડીના અઢી વિઘા ખેતરમાં તેઓએ ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી છે. પોરબંદર જિલ્લામાં મુખ્યત્વે મોટા ભાગના ખેડૂતો દ્વારા મગફળી અને કપાસ સહિતના મુખ્ય પાકોનુ વાવેતર કરવામાં આવતુ હોય છે. ત્યારે રાણાવાવના આ ખેડૂતે મગફળી અને કપાસના બદલે ડ્રેગન ફ્રુટની ખેતીનો નિર્ણય લીધો અને તેઓની મહેનત અને સુઝબુજના કારણે તેઓ આજે સફળતા પૂર્વક ડ્રેગન ફ્રુટમાંથી સારી આવક મેળવી રહ્યા છે. સમગ્ર રાણાવાવ તાલુકામાં આ એક માત્ર ખેડૂત છે. જેઓએ પોતાન ખેતરમાં ડ્રેગન ફ્રુટનુ વાવેતર કર્યુ છે.
Sep 26,2020, 22:44 PM IST
ડ્રેગન ફ્રુટની ખેતી
અમરેલીના ખેડૂતનો નવતર પ્રયોગ, ડ્રેગન ફ્રુટની ખેતી કરી કરે છે કરોડોની કમાણી
દેખાવે સુંદર આકર્ષક અને સ્વાદિષ્ટ ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર અમરેલી જિલ્લાના ખેડૂતો પોતાની આવક ડબલની પણ દસ ગણી કરી રહ્યા છે અને સંપૂર્ણ ઓર્ગેનિક આ ફ્રુટની માંગ ખૂબ સારા પ્રમાણમાં છે.
Jul 20,2020, 12:04 PM IST
Trending news
ISRO
ISROને લાગ્યો મોટો ઝટકો, વર્ષના પહેલા સ્પેસ મિશનમાં આવી મોટી સમસ્યા, શું થશે હવે?
Tomato Ketchup
ઘરે ટોમેટો કેચઅપ બનાવવો એકદમ ઈઝી, સ્વાદ પણ 100 ટકા બજાર જેવો જ આવશે
Food
Instant Energy: આખો દિવસ આળસ અને થાક અનુભવો છો ? આ વસ્તુઓ ખાવાથી શરીરમાં આવશે એનર્જી
shadashtak yog
7 ફેબ્રુઆરીથી 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે, સૂર્ય, મંગળ, બુધ સાથે મળી ધન લાભ કરાવશે
Curly Hair
કર્લર વગર પણ મેળવી શકો છો નેચરલી ખૂબસૂરત કર્લી હેર, ઘરમાં જ ટ્રાઈ કરો આ સરળ ઉપાય
shoe smell
શૂઝમાંથી આવી રહી છે ભયંકર દુર્ગંધ? ધોયા વગર આ 5 ટિપ્સથી મેળવો છુટકારો
Ind vs Eng
વાનખેડેમાં અભિષેકની તૂફાની સદી, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું
gujarat
'જેતપુરના એક નેતાએ પક્ષ વિરોધી કામ કર્યું છે, સમય આવ્યે નામ જાહેર કરીશ'
E kyc pm kisan
PM Kisan Yojana: આ કામ ફટાફટ પૂર્ણ કરી લેજો, નહીં તો ખાતામાં નહીં આવે આગામી હપ્તો
spiders
આ શહેરમાં અચાનક આકાસમાંથી વરસ્યા સેંકડો કરોળિયા, આ ડરામણી ઘટના પાછળ શું હકીકત?