Shadashtak yog News

જીવન ધૂળધાણી કરી નાખે એવો ભયંકર યોગ બન્યો, પરંતુ 3 રાશિવાળા ભોગવશે રાજા જેવું સુખ
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધ અને મંગળને નવગ્રહમાં ખુબ સારા સ્થાને ગણાય છે. જ્યાં બુધ ગ્રહોના રાજકુમાર ગણાય છે જે તર્ક વિતર્ક, વેપાર, બુદ્ધિ, શિક્ષણ વગેરેના કારક ગ્રહ ગણાય છે ત્યાં બીજી બાજુ મંગળ ગ્રહોના સેનાપતિ ગણાય છે અને સાહસ, આત્મવિશ્વાસ, પરાક્રમ, ઉર્જા, ભૂમિ, વગેરેના કારક ગ્રહ  ગણાય છે. આવામાં બંને ગ્રહોની સ્થિતિમા ફેરફારની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે ચોક્કસપણે પડે છે. બુધ અને મંગળ 8 જાન્યુઆરી એટલે કે આજે સવારે 5.55 કલાકે એક બીજાથી 150 ડિગ્રી પર હતા જેના કારણે ષડાષ્ટક નામના રાજયોગનું નિર્માણ થયું. ષડાષ્ટક યોગ બનવાથી કેટલાક રાશિના જાતકોને તેનો લાભ મળશે તો કેટલાક લોકોએ સાવધાન રહેવાની પણ જરૂર પડે છે. 
Jan 8,2025, 14:19 PM IST
25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે
Dec 9,2024, 12:01 PM IST
જીવન ખેદાનમેદાન કરી નાખે તેવો અશુભ યોગ બનશે, પરંતુ આ 3 રાશિવાળાને બંપર ફાયદો કરાવશે
Nov 26,2024, 11:45 AM IST

Trending news