हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોવિડ સેન્ટર
કોવિડ સેન્ટર News
કોરોના વાયરસ
માસ્ક ન પહેરનારા લોકોની કોવિડ સેન્ટરમાં સેવા લેવાશે, રાજ્ય સરકાર તૈયાર કરશે SOP
પત્રકારો સાથે વાત કરતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે અમે કામ કરીએ છીએ. લગ્ન પ્રસંગોમાં એસઓપી પ્રમાણે 100 લોકોની મર્યાદામાં આયોજન કરવામાં આવે છે.
Dec 2,2020, 19:07 PM IST
કોવિડ સેન્ટર
એક્સપર્ટે કહ્યું, શોર્ટ સર્કિટથી આગ લાગતી હોવાના દાવા ખોટા
ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગ (fire)લાગવાની ઘટના સર્જાઇ છે. ઓગસ્ટથી અત્યાર સુધી ગુજરાતના ગુજરાતની હોસ્પિટલમાં આગ લાગવાની ચોથી ઘટના છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કે 5 દર્દી આગમાં ભડથુ થયા હતા.
Nov 27,2020, 17:06 PM IST
Corona Kaher
કોરોના કહેર: કિડની હોસ્પિટલમાં 400 નવા દર્દીઓનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે
કોરોન વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, તેની સાથે સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. વધતા કેસોને ધ્યાને રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક બનેલી નવી કિડની હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર બનાવવાની તૈયારી રાજ્ય સરકારે કરી છે. દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય મંત્રી નીતિન પટેલે નવી કિડની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. આગામી 30 નવેમ્બરથી કોવિડ સેન્ટર શરૂ થઇ શકે અને દર્દીઓને ખેડી શકાય તે માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે.
Nov 25,2020, 22:23 PM IST
fire
સુરતની ટ્રાયસ્ટાર હોસ્પિટલના લાગી ભીષણ આગ, દર્દીઓને બચાવવા દોડાદોડ થઈ
Nov 18,2020, 16:21 PM IST
કચ્છ
આ કોઇ થ્રી સ્ટાર રિસોર્ટનું નહી પણ COVID સેન્ટરનું છે મેનુ, સાંભળીને મોં મા આવી જશે
આપણા પૈરાણીક આયુર્વેદ ચિકિત્સા પધ્ધતીમાં રસશાસ્ત્રનું એટલે પૌષ્ટીક ભોજનનું પણ એટલુંજ મહત્વ ગણાવાયું છે.
Oct 24,2020, 18:17 PM IST
Local
વેરાવળમાં સોસાયટી વચ્ચે આવેલી હોસ્પિટલમાં Covid સેન્ટર શરૂ કરાતા સ્થાનિકોનો વિરોધ
વડામથક વેરાવળમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોવિડ હોસ્પિટલની મંજૂરી મામલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુંદરમ એપાર્ટમેન્ટના સ્થાનિક મહિલાઓ, બાળકો એ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તો કોવીડ હોસપીટલ માટે પાર્કિંગ, ફાયર સેફટી સહિત ના નીતિ નિયમોને નેવે મૂકી મંજૂરી આપવા પેરવી હાથ ધરાઇ રહેણાંક મકાન ભાડે રાખી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા કવાયત હાથ ધરાતા 350થી વધુ રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા છે.
Sep 4,2020, 23:50 PM IST
ગણપતિની મૂર્તિ
સુરતની ડેન્ટિસ્ટે કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરાઈ ખાસ ગણપતિની મૂર્તિ
સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ (Ganesh Utsav)ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ગણેશ ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે ગણેશ મૂર્તિ (Ganesha Idol)ની સાઈઝને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે
Aug 21,2020, 17:52 PM IST
'Ayurvedic Covid Care Center
5 સ્ટાર હોટેલ જેવું 'આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર' રાજકોટમાં તૈયાર, જુઓ તસવીરો
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. તો રાજકોટ જિલ્લામાં કોરોનાને કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે.
Aug 17,2020, 13:20 PM IST
Medical Students
મેડિકલનાં વિદ્યાર્થી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવશે તો થશે ફાયદો, સરકારે કરી જાહેરાત
મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોરોના હોસ્પિટલમાં ફરજ પર મોકલવા બાબતે વિવાદ થયો હતો. વિદ્યાર્થીઓએ કોવિડ હોસ્પિટલમાં જવાની મનાઇ કરી હતી. જેના પગલે સરકારે વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા નવા કઢાયેલા રસ્તામાં હવે મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ કે ડોક્ટરો કોરોના હોસ્પિટલમાં સેવાઓ આપશે તો તેનો સમયગાળો બોન્ડના સમયગાળામાં ગણી લેવામાં આવશે.
Jul 28,2020, 19:09 PM IST
નીલકંઠ હોસ્પિટલ
રાજકોટઃ નીલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનાવતા સ્થાનિકોનો વિરોધ
શહેરના 80 ફૂટ રોડ પર આવેલી નીલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પરંતુ અહીં સ્થાનિકો આ કોવિડ સેન્ટરને લઈને વિરોધ કરી રહ્યાં છે.
Jul 20,2020, 11:44 AM IST
કોરોના વાયરસ
કવોરેન્ટાઇન સેન્ટરમાં બહારથી આવેલા દર્દીના આ શબ્દો સાંભળી ગુજરાતીઓને ચઢશે શેર લોહી
કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાત સરકાર જે-તે શહેરમાં બહારથી આવતાં લોકોને તકેદારીના ભાગરૂપે કવોરેન્ટાઇન કરે ત્યારે સરકારી કવોરેન્ટાઇન સેન્ટરમાં ઘરથી પણ વિશેષ સુવિધા અને સગવડ આપવામાં આવે છે.
May 15,2020, 11:21 AM IST
Vadodara
Selection Of 3 Covid Centers In Padra Of Vadodara
Selection Of 3 Covid Centers In Padra Of Vadodara
May 3,2020, 19:00 PM IST
Coronavirus
અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરાઈ
કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત ન કર્યું હોય. રાજ્ય સરકાર દ્વારા કોરોના (Coronavirus) ના સંક્રમિત દર્દીઓ માટેની ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં પોઝિટિવ લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર અપાય છે. તો સાથે સાથે શંકાસ્પદ દર્દીઓને પણ અહીં રાખવામાં આવે છે. અમદાવાદ (Ahmedabad) ની પ્રખ્યાત કેન્સર હોસ્પિટલમાં આ સારવાર શરૂ કરાઈ છે.
May 2,2020, 8:52 AM IST
Trending news
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ