हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોવેક્સિન
કોવેક્સિન News
Corona vaccine
કોરોનાની રસીમાં ખુબ જ મહત્વના ડ્રગનું ગુજરાતમાં થશે ઉત્પાદન: CM રૂપાણી
ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે અન્ય બે સંગઠનો સાથે મળીને ગુજરાતમાં કૉવેક્સિન માટે જરૂરી ડ્રગ સબસ્ટાન્સના ઉત્પાદન માટે ભારત બાયોટેક લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે. ઓગસ્ટ 2021 થી પ્રતિમાસ 20 મિલિયન વૅક્સિન ડૉઝનું ઉત્પાદન થઈ શકે એટલી ક્ષમતાના મટિરિયલનું ગુજરાતમાં ઉત્પાદીત થશે.
May 27,2021, 23:19 PM IST
કોવિશીલ્ડ
DCGI એ 2 કોરોના રસીને આપી મંજૂરી, બંનેમાંથી કઈ વધુ અસરકારક, કિંમત સહિત ખાસ વાતો જાણો
DCGIના આ નિર્ણયની સાથે જ ભારત દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે જેણે એક સાથે બે કોરોના રસીને મંજૂરી આપી છે.
Jan 3,2021, 16:42 PM IST
COVAXIN
આ સ્વદેશી કોરોના રસીની ટ્રાયલ એકદમ સફળ, કોઈ જ સાઈડ ઈફેક્ટ નહીં
ભારત બાયોટેક અને ICMR ની સ્વદેશી કોરોના વેક્સિન Covaxin ના પહેલા તબક્કાના શરૂઆતના આકલનથી સારા સમાચાર આવ્યા છે.
Dec 17,2020, 6:45 AM IST
કોરોના વેક્સીન
Covaxin લીધા પછી પણ કેમ સંક્રમિત થયા Anil Vij? સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કારણ
અનિલ વિજે કોરોના વાયરસ (Coronavirus)સંક્રમિત થયા હોવાની જાહેરાત બાદ કેન્દ્રીંય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે રસીની બીજી રસી લીધા પછી થોડા દિવસો પછી જ કોઇ વ્યક્તિમાં સંક્રમિત વિરૂદ્ધ એંટીબોડી (Antibody)નું નિર્માણ થાય છે.
Dec 5,2020, 18:02 PM IST
કોરોનાની રસી
PM મોદીએ 'Covaxin' અને 'Covishield'ના ડેવલપમેન્ટની કરી સમીક્ષા
કોરોના વાયરસને પછાડવા માટે ભારતમાં બની રહેલી રસીઓની સમીક્ષા કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આજે દેશની ત્રણ ટોચની પ્રયોગશાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. સૌપ્રથમ તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી અને ત્યારબાદ હવે હૈદરાબાદના ભારત બાયોટેકની મુલાકાત માટે હૈદરાબાદ પહોચ્યા અને રસીના ડેવલપમેન્ટની સમીક્ષા કરી.
Nov 28,2020, 18:50 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
PM મોદી આજે કરી રહ્યા છે કોરોના રસીની તૈયારીઓની સમીક્ષા, જાણો ત્રણેય રસી વિશે
પીએમ મોદીએ સૌથી પહેલા આજે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી જ્યાં તેઓએ ઝાયડસ કેડિલાની રસી ઝાયકોવ-ડીની સમીક્ષા કરી. ત્યારબાદ તેઓ ક્રમશ: હૈદરાબાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીની પણ સમીક્ષા કરશે. અમને તમને જણાવીએ કે કઈ રસી હાલ કયા ટ્રાયલ સ્ટેજમાં છે.
Nov 28,2020, 12:51 PM IST
દેશી કોરોના રસી
દેશી કોરોના રસી Covaxin પર મળ્યા મોટા ખુશખબર, જાણો ક્યારથી બજારમાં ઉપલબ્ધ થશે
આ રસીને ભારત બાયોટેક કંપનીએ આઈસીએમઆર એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મદદથી તૈયાર કરી છે. 25 હજારથી વધુ લોકો પર આ રસીની ટ્રાયલ હાથ ધરાશે.
Oct 22,2020, 13:01 PM IST
દેશી કોરોના રસી
COVAXIN: દેશી કોરોના રસી પર સારા સમાચાર, પ્રથમ ટ્રાયલમાં કોઈ આડઅસર નહીં
ભારત બાયોટેક-આઈસીએમઆર તરફથી બનાવવામાં આવી રહેલી કોવિડ-19 વેક્સિનના પહેલા ફેઝની ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી છે. ઈટીના એક અહેવાલ મુજબ ટ્રાયલના શરૂઆતી પરિણામો બાદ કહેવાયું છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સિનની 6 શહેરોમાં હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ભારતના 12 શહેરોમાં 375 વોલેન્ટિયર્સ પર કોરોના વાયરસ રસીનો ટેસ્ટ કરાયો.
Aug 14,2020, 14:04 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી