हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખંડણીખોર
ખંડણીખોર News
Amreli Police
અમરેલીનો 'બાપ' કાઠી દરબાર બોલું, 10 લાખ રૂપિયા આપવાં પડશે: પોલીસે જેલમાં ખંડણી આપી!
પેટ્રોલપંપ માલિકને ધમકી આપી એસપી નિર્લિપ્ત રાયને પણ ના ગાંઠતો હોવાનો દાવો કરનારો ખંડણીખોર અંતે બિલાડી બની ગયો. પેટ્રોલપંપ માલિકની ફરિયાદ બાદ આ ફરાર ખંડણીખોરને પોલીસે દબોચી લીધો છે. અમરેલી પોલીસ જાપ્તામાં નીચી મૂંડી રાખીને બેઠેલો આ જ શખ્સ છે છત્રપાલસિંહ વાળા. લાઠીરોડ પરના પેટ્રોલ પંપને આ ખંડણીખોર પોતાની ઓળખ આપી ધમકી આપી રહ્યો છે અને 10 લાખની ખંડણી ન આપે તો ફાયરિંગ કરવાની ધમકી આપી હતી.
Jun 12,2021, 23:24 PM IST
Ransom seekers
રાજકોટમાં ખંડણીખોરો બેખોફ: વેપારીનું અપહરણ કરીને 15 લાખની માંગણી કરવામાં આવી
શહેરમાં વેપારી પાસેથી માલ લેનાર શખ્સ દ્વારા જ રૂપિયા ૧૫ લાખની ખંડણીની માંગ કરી અવારનવાર ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીઓને ધોરાજી પોલીસે ઝડપી પાડયા. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં જમનાવડ રોડ ઉપર રહેતા અને નદી બજાર વિસ્તારમાં કૃણાલ કિરાણા ભંડાર નામે દુકાન ચલાવતા સિંધી વેપારી પ્રકાશ કુમાર લવજીભાઈ સંતવાણી ભાવનાગર કરીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
Nov 5,2020, 23:45 PM IST
gujctok
સુરેન્દ્રનગરમાં પ્રથમ ગુજસીટોક ગુનો નોંધાયો, ઝડપાયેલા 13 આરોપીઓમાંથી 6 છે રીઢા
Oct 29,2020, 11:13 AM IST
વોન્ટેડ આરોપી
વડોદરાનો મોસ્ટ વોન્ટેડ આરોપી અસલમ બોડિયો પકડાયો, બોડિયાએ પોલીસને 100 કિમી દોડાવી
કુખ્યાત અસ્લમ બોડિયા સામે 60 થી વધુ ગુના નોંધાયેલા છે. તેમજ નવ વખત પાસા ભોગવી ચૂક્યો છે
Aug 28,2020, 16:57 PM IST
વડોદરા
વડોદરા: લાખો રૂપિયાની ખંડણી માગનાર કુખ્યાત અસલમ બોડીયાની ધરપકડ
શહેરમાં વિવિધ 58 જેટલા ગુનાઓમાં વારંવાર પોલીસ દ્વારા પકડવામાં આવેલ કુખ્યાત અસલમ બોડીયો ખંડણીના ગુનામાં આ વખતે પોલીસ ચોપડે વોન્ટેડ હતો.. ફાયનાન્સ કંપનીના મેનેજરને ધમકી આપી લાખો રૂપિયાની ખંડણીની માગણી કરનાર અસલમને પી.સી.બીએ મધ્યપ્રદેશના માંડુ ગામેથી દબોચી લીધો હતો.
Sep 3,2019, 20:58 PM IST
સુરત
કુખ્યાત ખંડણીખોર વસીમ બિલ્લાની સુરત પોલીસે ફિલ્મી ઢબે કરી ધરપકડ
ખંડણીખોર,મારામારી તથા રીઢા આરોપી વસીમ બિલ્લાને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયો હતો. વસીમ બિલ્લાએ એક મહિના અગાઉ સરદાર માર્કેટમા કોથમીરના વેપારીએ રુપિયા નહિ આપતા તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે બનાવમા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને માથેભારે વસીમ બિલ્લાની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
Aug 17,2019, 20:14 PM IST
રવિ પૂજારી
ભારતનો અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી આફ્રિકન કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ફરાર
ભારતનો કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવી પૂજારી આફ્રિકાની સેનેગલ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આફ્રિકામાંથી ફરાર થઇ ગયો હોવાન અહેવાલ મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર અંડરવર્લ્ડ ડોન રવી પૂજારી આફ્રિકાના સેનગલ કોર્ટે જામીન મંજૂર કરતાં જ ફરાર થયો છે.
Jun 24,2019, 17:02 PM IST
Trending news
agro food processing
બાયોડેટા તૈયાર રાખો! ગુજરાત સહિત ભારતના આ ક્ષેત્રમાં 80000 નોકરી, થયો મોટો ખુલાસો
CNG rate
ડિસેમ્બરની પહેલી તારીખે ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો માર, આજથી CNG ગેસના ભાવમાં વધારો
Roasted Ginger
Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશો
Airtel
Jioનો સૌથી સસ્તો પ્લાન! બસ આટલામાં આખો મહિનો ચાલશે ફોન, દૂર થઈ જશે ખર્ચાનું ટેન્શન
gujarat
અમેરિકામાં મૂળ ગુજરાતી પાટીદાર નેતાને મોટી જવાબદારી! ટ્રમ્પે ખુદ ગણાવ્યા પહેલા ફાઇટર
Ahmedabad
બોપલમાં ફ્લેટ હશે આટલું ભાડું મળશે, અમદાવાદમાં ભાડેથી મકાન આપવાનું માર્કેટ ઉંચકાયું
Ramayan Story
લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની પત્નીઓ કોનો અવતાર હતી? જાણો રામાયણ કાળનું ગુપ્ત રહસ્ય
Rashmika Mandanna
28 વર્ષની આ અભિનેત્રીએ આપી 15 સુપરહિટ, 8 વર્ષમાં HIT મશીન બની ખૂબસૂરત હસીના
national
મોંઘવારીનો જોરદાર ઝટકો! પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો, આજથી બદલાશે આ નિયમ
Relationship Tips
રોમાંસ કરતી વખતે કરેલી આ ભુલ મૂડ કરે છે ખરાબ, પાર્ટનર થઈ શકે છે નારાજ