हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુના
ગુના News
surat
સુરતમાં સામે આવી હનીટ્રેપ કરતાં પણ ગંભીર ઘટના! યુવતીએ યુવાનને ઘરે બોલાવીને...
વરાછા વિસ્તારમાં રહેતા સાડી જોબવર્ક કોન્ટ્રાક્ટરને અમરોલી-છાપરાભાઠા રોડના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં સેકસ માણવાના બહાને બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ. 3.50 લાખ પડાવી લેનાર ઠગ ટોળકી વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
Apr 20,2024, 17:53 PM IST
Businessman
વીડિયો કોલ પર ન્યૂડ હરકતો રેકોર્ડ કરી સાજીદ-માજીદે વડોદરાના જાણીતા વેપારીને ખંખેર્યા
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વિડીયો કોલ કરીને નગ્ન ફોટા કે વિડીયો લઈ બ્લેકમેલ કે પછી રૂપિયા પડાવવાના અનેક કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો હતો.
Dec 12,2023, 18:36 PM IST
gujarat news
અમદાવાદમાં હત્યા અને ફાયરિંગ સહિત વધી રહ્યાં છે ગુના, જાણો પોલીસ કમિશ્નરે શું કહ્યું
અમદાવાદ શહેરમાં હત્યા અને ફાયરિંગ સહિતના વધતા જતાં ગુનાને મુદ્દે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે મોટું નિવેદન આપ્યુ છે. જાણીએ પોલીસ કમિશનર જી એસ મલિકે શું કહ્યું...
Nov 2,2023, 14:34 PM IST
gujarat government
ગુંડાઓને મુખ્યમંત્રીની સીધી ચેતવણી, તમારી ગુંડાગર્દી છોડો, નહિ તો ગુજરાત છોડવું પડશે
ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરશે. ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે
Sep 1,2020, 9:51 AM IST
Maharashtra
શ્રમિકો ભરેલી ટ્રકની ખાલીખમ બસ સાથે ભીષણ ટક્કર, આઠના દર્દનાક મોત, 55 ઘાયલ
મધ્ય પ્રદેશના ગુના પાસે ગુરુવારે વહેલી સવારે એક ખાલી બસ અને ટ્રક કન્ટેઈનરની ટક્કરથી ટ્રકમાં સવાર આઠ પ્રવાસી શ્રમિકોના મોત થયા છે અને લગભગ 55 જેટલા લોકો ઘાયલ થયા છે. આ પ્રવાસી મજૂરો લોકડાઉનના કારણે એક ટ્રકમાં સવાર થઈને મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહ્યાં હતાં.
May 15,2020, 9:46 AM IST
મુઝફ્ફનગર
અત્યંત હ્રદયદ્રાવક સ્થિતિ, અલગ અલગ અકસ્માતોમાં 16 શ્રમિકોના દર્દનાક મોત
એક બાજુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. બીજી બાજુ ઠેર ઠેર પોતાની ગૃહસ્થી ઠેલા અને ખભે સાઈકલો પર લાદીને મજૂરો પરિવાર સાથે ધરભેગા થવા નીકળી પડ્યા છે. પરંતુ આવામાં હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યાં છે. જેમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતોમાં 16 જેટલા પ્રવાસી શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે. અનેક લોકો ઘાયલ થયા છે.
May 14,2020, 12:16 PM IST
મધ્ય પ્રદેશ
મજૂરો જે ટ્રકમાં વતન પાછા ફરી રહ્યાં તેની બસ સાથે ભયાનક ટક્કર, 8ના મોત 50 ઘાયલ
એક હચમચાવી નાખે તેવી ઘટનામાં 8 મજૂરોના દર્દનાક મોત થયા છે જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મધ્ય પ્રદેશના ગુનામાં ગત રાતે જે ટ્રકમાં મજૂરો મુસાફરી કરી રહ્યા હતાં તે ટ્રકની બસ સાથે ભીડંત થતા ભયંકર અકસ્માત સર્જાયો જેમાં 8 મજૂરોએ જીવ ગુમાવ્યાં.
May 14,2020, 8:11 AM IST
Trending news
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?