हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જયંતિ રવી
જયંતિ રવી News
Jayanti Ravi
Coronavirus: રાજ્યમાં કોરોનાથી 802 લોકોના મોત, સંક્રમણનો આંક 13 હજારને પાર
રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ (Principal Secretary Of Health) જયંતિ રવિ (Jayanti Ravi)એ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 363 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે. જ્યારે 392 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 275 કેસ, વડોદરામાં 21 કેસ, સુરતમાં 29 કેસ, રાજકોટમાં 1 કેસ, ગાંધીનગરમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, સાબરકાંઠામાં 11 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ, ગીર સોમનાથમાં 4 કેસ, ખેડામાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, જૂનાગઢમાં 3 કેસ, મહેસાણામાં 2 કેસ અને વલસાડમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે.
May 23,2020, 6:32 AM IST
COVID-19
Coronavirus: અમદાવાદીઓના માથે કોરોનાનો ખતરો, 376 નવા કેસ સાથે આંકડો 5804 પહોંચ્યો
દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે ત્યારે ગુજરાતમાં દેશમાં બીજા ક્રમે છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા
May 4,2020, 20:08 PM IST
'ટેલી મેન્ટરિંગ પ્રોગ્રામ
'ટેલી મેન્ટરિંગ પ્રોગ્રામ' હાઈ રિસ્ક તથા વેન્ટિલેટર કેર દર્દીઓ માટે આશીર્વાદરૂપ
બેક ઓફિસ ચાલી રહેલા આ 'ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ' દ્વારા અત્યાર સુધીમાં મૃત્યુનું જોખમ જેને સૌથી વધુ છે એવા કોરોના સંક્રમિત કોવિડ ૧૯ પોઝિટિવ ૨૪ બાળકો, ૩ સગર્ભા અને ૬૮ વૃદ્ધ દર્દીઓને સાજા કરવામાં આરોગ્ય વિભાગને વિશેષ સફળતા મળી છે.
May 1,2020, 14:47 PM IST
gujarat
ગુજરાતમાં કોરોનાના 3548 પોઝિટીવ કેસ, અમદાવાદમાં 197 કેસ સાથે કુલ 247 નવા કેસ
રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 247 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 11 લોકોના મોત થયા છે. જ્યારે 81 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 197 કેસ, વડોદરામાં 6 કેસ, સુરતમાં 30 કેસ, રાજકોટમાં 1 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, આણંદમાં 2 કેસ, બોટાદ- ડાંગ- જામનગરમાં 1-1 કેસ, અને પંચમહાલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયો છે.
Apr 27,2020, 20:25 PM IST
gujarat
ગુજરાતમાં કોરોનાના 1376 પોઝિટીવ કેસ, અમદાવાદમાં સૌથી વધુ 96 કેસ સાથે કુલ 104 નવા કેસ
રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે સવારે 10 વાગ્યા બાદ કોરોનાના કારણે આજે કુલ 104 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 96 કેસ, વડોદરામાં 3 કેસ, ભાવનગરમાં 2 કેસ, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠામાં 1-1 કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે.
Apr 18,2020, 20:35 PM IST
gujarat
ગુજરાતમાં કોરોનાના 516 પોઝિટીવ કેસ, અમદાવાદમાં સૌથી વધુ 16 કેસ સાથે કુલ 23 નવા કેસ
રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આઝે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે રાજ્યમાં નવા 25 કે નોંધાયા હતા. જ્યારે આજે સાંજ સુધીમાં બીજા 23 નવા કેસ નોંધાતા કુલ આંકડો 516 પર પહોંચ્યો છે. અમદાવાદ અને વડોદરા કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં 16 કેસ, વડોદરામાં 6 કેસ અને આણંદમાં 1 કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે.
Apr 12,2020, 20:42 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય