हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જામિયા
જામિયા News
Jafrabad Violence
દિલ્હી: જાફરાબાદ હિંસા મામલે જામિયાની છાત્રાની ઘરપકડ, તોફાનોનું કાવતરૂં ઘડવાનો આરોપ
સંશોધિત નાગરિકતા કાયદા (CAA)ની સામે ઉત્તર પશ્ચિમ દિલ્હીના જાફરાબાદ (Jafrabad) વિસ્તારમાં ફેબ્રુઆીમાં થયેલા પ્રદર્શનોનો સિલસિલામાં પોલીસે જામિયા કો-ઓર્ડિનેશન કમિટીના મીડિયા કો-ઓર્ડિનેટર સફૂરા જરગરની શનિવારે ધરપકડ કરી છે.
Apr 12,2020, 16:46 PM IST
જામિયા
જામિયામાં થયું ફાયરિંગ, PICS જોવા કરો ક્લિક
Jan 30,2020, 17:41 PM IST
ફાયરિંગ
જામિયામાં પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિએ ચલાવી ગોળી, કહ્યું- હું આપીશ આઝાદી
જામિયા નગરમાં પ્રોટેસ્ટ દરમિયાન ગોળી ચાલી હતી. ગોળી વાગવાથી એક વિદ્યાર્થીને ઇજા પહોંચી છે. પોલીસે ગોળી ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે ગોળી ચલાવનાર કોણ હતું.
Jan 30,2020, 14:19 PM IST
Citizenship Amendment Act 2019
જામિયા હિંસા: 2 FIRમાં 10 લોકોને બનાવાયા આરોપી, મોટાભાગના 22 વર્ષના
નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં રવિવારે થયેલી હિંસાના મામલે દિલ્હી (Delhi) પોલીસે બે FIR દાખલ કરી છે. એક FIR ન્યૂ ફ્રેન્ડ્ઝ કોલોની પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે જ્યારે બીજી FIR જામિયા (Jamia) પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. આ બંને અલગ અલગ FIRમાં કુલ 10 લોકો વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. જામિયાવાળી FIRમાં 6 લોકોના નામ છે જ્યારે ન્યૂ ફ્રેન્ડ્ઝ કોલોની પોલીસ સ્ટેશનવાળી FIRમાં 4 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે.
Dec 18,2019, 10:27 AM IST
supreme court
જામિયા-AMU હિંસા મામલે સુપ્રીમનો હસ્તક્ષેપનો ઈન્કાર
Jamia Millia Islamia University અને એએમયુમાં થયેલી હિંસાના મામલે સુપ્રીમ કોર્ટે કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપની ચોખ્ખી ના પાડી દીધી છે. એટલું જ નહીં સુપ્રીમે અરજીકર્તાઓને સંબંધિત હાઈકોર્ટ્સમાં જવાનું કહ્યું છે. મંગળવારે આ અરજીઓ પર સુનાવણી દરમિયાન સીજેઆઈ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજીકર્તાઓને પૂછ્યું કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યાં. હાઈકોર્ટમાં કેમ ગયા નહીં.
Dec 17,2019, 14:13 PM IST
અક્ષય કુમાર
અક્ષય કુમારે કહ્યું- 'ભૂલથી ટ્વિટ 'લાઇક' થયું, હું સમર્થન કરતો નથી
નાગરિકતા સંશોધન બિલ (CAB)ને લઇને દેશન ઘણા ભાગોમાં હિંસા થઇ રહી છે. જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. રવિવારે આ વિરોધ હિંસક થઇ ગયો હતો. હવે આ મામલે અક્ષય કુમારની ટ્વિટ પર વાયરલ થઇ રહી છે. જોકે તેમનાથી જામિયાના વિદ્યાર્થીની ટ્વિટ ભૂલથી લાઇક થઇ ગઇ હતી, ત્યારબાદ તેમાં અનલાઇક કરી દીધું.
Dec 16,2019, 16:36 PM IST
Citizenship Amendment Act
દિલ્હી: હિંસામાં સામેલ ઉપદ્રવીઓને છોડશે નહીં સરકાર, કડક કાર્યવાહીના આદેશ
નાગરિકતા સંશોધન કાયદા ( Citizenship Amendment Act) ને લઈને દિલ્હી (Delhi) માં રવિવારે હિંસક પ્રદર્શન કરનારા ઉપદ્રવીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકારે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ બાજુ જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓના પક્ષમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થીઓ પણ દિલ્હી પોલીસ મુખ્યમથકની બહાર ધરણા પ્રદર્શન માટે પહોંચી ગયા છે.
Dec 15,2019, 23:55 PM IST
Citizenship Amendment Act
CAA: દિલ્હી પોલીસ મુખ્યમથક બહાર વિદ્યાર્થીઓનું પ્રદર્શન
નાગરિકતા સંશોધન કાયદા ( Citizenship Amendment Act) વિરુદ્ધ દેશની રાજધાની દિલ્હીમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ હવે દિલ્હી (Delhi) પોલીસ હેડક્વાર્ટર બહાર વિદ્યાર્થીઓએ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. જામિયા (Jamia) ના વિદ્યાર્થીઓના સમર્થનમાં દિલ્હી પોલીસ મુખ્યમથક બહાર મોડી રાતે જેએનયુના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવા પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસના હેડક્વાર્ટર બહાર ધરણા પર બેસી ગયા છે. વિદ્યાર્થીઓએ મીડિયા સાથે પણ ગેરવર્તણૂંક કરી. વિદ્યાર્થીઓએ ZEE NEWSના સંવાદદાતા સાથે ગેરવર્તણૂંક કરી. જ્યારે વિદ્યાર્થીઓને એ સવાલ પૂછવામાં આવ્યો કે જામિયા નગરમાં બસોને આગ કોણે લગાવી? તો તેઓ જવાબ આપી શક્યા નહીં પરંતુ ગેરવર્તણૂંક પર ઉતરી આવ્યાં હતાં.
Dec 15,2019, 22:42 PM IST
Citizenship Amendment Act
દિલ્હી: નાગરિકતા કાયદા વિરુદ્ધ જામિયામાં હિંસક પ્રદર્શન, 3 બસ ફૂંકી મારી
કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ જામિયા (Jamia) નજીક આવેલા જસોલામાં 3 બસો ફૂંકી મારી અને આગ ઓલવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઉપર પણ હુમલો કરી દીધો. હિંસા પર ઉતરી આવેલા લોકોએ ફાયર ફાઈટર્સ ઉપર પણ હુમલો કરી દીધો જેમાં બે ફાયરકર્મીઓ ઘાયલ થયા છે.
Dec 15,2019, 22:48 PM IST
Trending news
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..
weather update
બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
Nanded Lok Sabha by-election
લોકસભા જીતી ગઈ પણ વિધાનસભાની 7 સીટો હારી : દર ચોથા મતદારે વોટિંગ પેટર્ન બદલી
Maharashtra Assembly Election 2024
ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાન
Gujarat Tourism
દિવાળી વેકેશનમાં પ્રવાસીઓની પસંદ બન્યું ગુજરાત, 61 લાખ લોકોએ લીધી આ સ્થળોની મુલાકાત
Jio
જિયો યૂઝર્સ માટે ખુશખબર! મુકેશ અંબાણીએ દૂર કરી તમને હેરાન કરતી આ મોટી સમસ્યા