हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટાઈગર 3
ટાઈગર 3 News
Tiger 3 On Ott
થિયેટરમાં નથી જોઈ શક્યા ટાઈગર 3 ? તો અફસોસ ન કરો, આ તારીખે ઓટીટી પર ઘર બેઠા જોઈ શકશો
Tiger 3 On Ott: સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને તેમાં જણાવ્યું છે કે ટાઈગર 3 ઓટીટી પર રિલીઝ થવાની છે. સલમાન ખાને ઈન્સ્ટા પર ટાઈગરનું પોસ્ટર શેર કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે ટાઇગર આવી રહ્યો છે...
Jan 7,2024, 12:56 PM IST
Tiger 3
Tiger 3 માટે કૈટરીના-સલમાને કર્યું બરાબર કામ પણ સલમાનને મળ્યા 100 કરોડ અને...
Tiger 3: ટાઈગર 3 બોલીવુડના યશ રાજ ફિલ્મ્સની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે. મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર આ ફિલ્મ 300 કરોડ રૂપિયામાં બની છે. જેમાં માત્ર સલમાન ખાનની ફી 100 કરોડ રૂપિયા છે. તેણે આ ફિલ્મમાં રો એજન્ટ અવિનાશ રાઠોડ ઉર્ફે ટાઈગરનો રોલ કર્યો છે. ફિલ્મમાં કૈટરીના પાકિસ્તાની એજન્ટ ઝોયાની ભૂમિકામાં છે.
Nov 17,2023, 15:32 PM IST
Tiger 3
Tiger 3 Ban: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 પર આ દેશોએ મુક્યો પ્રતિબંધ, કારણ છે પાકિસ્તાન
Tiger 3 Ban: આ પહેલા અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ પર પણ આ ઈસ્લામિક દેશોમાં પ્રતિબંધ મુકાયો હતો. સલમાન પહેલા અક્ષય કુમારની ફિલ્મ પર કુવૈત, કતાર અને ઓમાનમાં પ્રતિબંધ હતો. જ્યારે હવે સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Nov 10,2023, 10:29 AM IST
Tiger 3
સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મની આ 5 વાતો વિશે જાણશો તો ફિલ્મ જોવાનો વધી જશે ઉત્સાહ
Tiger 3: સલમાન ખાનના ચાહકો આ ફિલ્મ રિલીઝ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી એવી છે કે આ વખતે ટાઈગર પર દેશદ્રોહી હોવાનો આરોપ લાગશે અને તેના વિરુદ્ધ એક ષડયંત્ર રચાશે. જેમાં તે નિર્દોષ છે તે સાબિત કરવા એક મિશન પર જશે. આ સ્ટોરી વચ્ચે ટાઈગર થઈને લઈને કેટલાક રસપ્રદ તથ્યો પણ સામે આવ્યા છે જે ફિલ્મ ચાહકોનો ઉત્સાહ વધારી શકે છે.
Nov 10,2023, 9:12 AM IST
Tiger 3 Trailer
Tiger 3 Trailer: આ વખતે પર્સનલ મિશન પર છે ટાઈગર, જોવા મળશે ધ્રુજાવી દે તેવી એક્શન
Tiger 3 Trailer: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 ની એક ઝલક જોવાની એટલે કે ફિલ્મનું ટ્રેલર જોવા માટે ચાહકો તલપાપડ હતા. તેવામાં આ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ વખતે ટાઈગર પર્સનલ મિશન પર જશે. ફિલ્મના ટ્રેલરમાં જબરદસ્ત એકશન સીક્વન્સ જોવા મળે છે.
Oct 16,2023, 13:10 PM IST
Salman Khan
આ તારીખે રિલીઝ થશે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 નું ટ્રેલર, શાહરુખનો તુટશે રેકોર્ડ
Tiger 3 Trailer: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. ત્યારે ફિલ્મ મેકર્સ દ્વારા ટાઈગર 3 ના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. ટાઈગર 3 નું ટ્રેલર 16 ઓક્ટોબર 2023 ના રોજ રિલીઝ કરવામાં આવશે.
Oct 6,2023, 9:23 AM IST
Tiger 3
Tiger 3 માં શાહરુખ-સલમાનના એક સીન પર ખર્ચ થયા 30 કરોડ, જય-વીરુ જેવી દેખાશે આ જોડી
Tiger 3: શાહરૂખ ખાનના કેમિયો અંગે જાણકારી સામે આવી છે કે ટાઈગર 3માં જ્યારે શાહરુખ ખાન એન્ટ્રી કરશે ત્યારે આ સીનને શોલેના જય-વીરુના સીનની જેમ બતાવવામાં આવશે. આ સીનનું શૂટિંગ મડ આઈલેન્ડમાં થયું છે. આ કેમિયો સિક્વન્સ પર 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
Oct 1,2023, 8:16 AM IST
Salman Khan
સલમાન ખાન-કૈટરીના કૈફની ફિલ્મ Tiger 3 ની રિલીઝ ડેટ ફાઈનલ, દમદાર પોસ્ટર રિલીઝ
Tiger 3 Release Date: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર રિલીઝ થશે તેની આતુરતાથી રાહ જોવાતી હતી. હવે ચાહકોની આ આતુરતાનો અંત આવી ગયો છે. સલમાન ખાને ઈંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ટાઈગર 3ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.
Sep 2,2023, 13:27 PM IST
Trending news
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો