हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
147/ 5
(36.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડીજીસીએ
ડીજીસીએ News
કંગના રનૌત
કંગનાએ વધારી ઇંડિગોની મુસીબત! DGCA એ એરલાઇન કંપની પાસે માંગ્યો રિપોર્ટ
વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે આ વિશે જાણકારી આપી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ)ના એક અધિકારીએ જણાવ્યું કે 'અમે એવા કેટલાક વીડિયોઝ જોયા છે જેમાં મીડિયાકર્મી બુધવારે 6E264 ઉડાનમાં એક બીજાને અડીને ઉભા હતા.
Sep 11,2020, 19:50 PM IST
ડીજીસીએ
હવાઇ મુસાફરી કરનાર માટે મોટા સમાચાર, હવે પ્લેનમાં નહીં લઇ જઇ શકો લેપટોપ
હવાઇ મુસાફરી કરનારા લોકો માટે આ કામના સમાચાર છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એપ્પલ મૈકબુક (Apple MacBook)ના કેટલાક મોડલ્સના લેપટોપને લઇ જવા પર રોક લગાવી દીધી છે
Aug 27,2019, 16:22 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટનો રન-વે જરા પણ સલામત નથી, DGCAએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ
અમદાવાદનું એરપોર્ટ સલામતી બાબતે ગંભીર નથી તેવો એક રિપોર્ટ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી કરવામાં આવ્યો છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટનો રનવે ચોમાસામાં લપસણો છે. અહી વિમાનનું લેન્ડિંગ સલામત રીતે થાય તેવી ગેરેન્ટી નથી, એમ રિપોર્ટમાં ટાંકીને કહેવામાં આવ્યું છે. આ કારણોસર જ અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલને ડીજીસીએ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જણાવ્યું છે કે, 15 દિવસમાં જ આ મુદ્દે ખુલાસો કરવામાં આવે.
Jul 10,2019, 10:37 AM IST
સ્પાઇસજેટ
1.75 રૂપિયા પ્રતિ કિ.મીના દરે હવાઇ મુસાફરી, અલગથી મળશે 10% એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ
જો તમે આગામી દિવસોમાં ક્યાંય યાત્રા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે એકદમ સસ્તા ભાવે ફ્લાઇટની ટિકિટ બુક કરી શકે છે. માત્ર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે તમે ફ્લાઇટ વડે યાત્રાની મજા માણી શકો છો.
Feb 5,2019, 19:03 PM IST
સ્પાઇસજેટ
બસ કરતાં પણ સસ્તામાં કરો હવાઇ મુસાફરી, પ્રતિ કિલોમીટર 1.75 રૂપિયા
જો તમે આગામી દિવસોમાં ક્યાંય યાત્રા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે એકદમ સસ્તા ભાવે ફ્લાઇટની ટિકિટ બુક કરી શકે છે. માત્ર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે તમે ફ્લાઇટ વડે યાત્રાની મજા માણી શકો છો. જોકે ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસજેટે પ્રતિ કિલોમીટરના દરે ભાડાનો સેલ લઇને આવી છે. તેમાં ઘરેલૂ ઉડાન માટે ભાડાના દર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટર અને ઇન્ટરનેશનલ ઉડાન માટે 2.50 રૂપિયા (શરૂઆતી) ઓફર કરી છે.
Feb 5,2019, 15:50 PM IST
DGCA
હવે યાત્રી સાથે ગેરવર્તણુંક કરનારી એરલાઇન કંપનીને થશે લાખોનો દંડ,મુળભુત હક
એરપોર્ટ પર એરલાઇન્સની તરફથી યાત્રીઓ સાથે ગેરવર્તણુંક અથવા ખરાસ સર્વિસ આપવાની ફરિયાદ અનેક વખત સામે આવી ચુકી છે
Dec 6,2018, 12:52 PM IST
રાહુલ ગાંધી
માત્ર 20 સેકન્ડનું અંતર રહ્યું અને રાહુલ ગાંધીનું વિમાન ક્રેશ થતાં બચી ગયુ
ડીજીસીએ દ્વારા મંત્રાલયને સોંપાયેલા રિપોર્ટમાં સ્વિકાર્યું કે, રાહુલ ગાંધીનું વિમાન તુટી પડવાની અણી પર હતું
Aug 31,2018, 16:34 PM IST
Trending news
Nigeria vs Ivory Coast
T20I માં પહેલીવાર જોવા મળ્યું કારનામું, 272 રનનો ટાર્ગેટ, ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ
Toll Tax
હવે અમદાવાદથી મુંબઈ જવું મોંઘુ પડશે, રસ્તામાં આવતા એક ટોલ ટેક્સમાં તોતિંગ ભાવ વધારો
8th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ, વધી જશે પગાર!
Norway Doctor Rape Case
87 મહિલાઓના રેપ, પ્રાઈવેટ પાર્ટમાં નાખી અજીબોગરીબ વસ્તુ, સૌથી મોટો યૌન શોષણ કાંડ
jay shah
IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરો
BSNL
જિયો માટે માથાનો દુખાવો છે BSNL નો આ પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા મળશે સૌથી ઓછી કિંમતે
Lord Shiva
ભોલેનાથને સૌથી વધુ પ્રિય છે મેષ સહિત આ 4 રાશિ, સંકટોને આસપાસ પણ ન ફરકવા દે
Ahmedabad
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપ
Honey
Honey: બેડ કોલેસ્ટ્રોલ સહિત આ 4 સમસ્યા હોય તો સવારે ખાલી પેટ ખાવું મધ
Maharashtra
મહારાષ્ટ્રમાં મહાયુતિની 'મહાસુનામી'નું એનાલિસિસ: 138 સીટો પર 50%થી વધુ મત