हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
169/ 7
(37.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તબ્બુ
તબ્બુ News
Tabu
બહેનપણી મરતાં જ એના પતિના પ્રેમમાં પડી ગઈ હતી હિરોઈન, અનેક અફેર છતાં હજુ કુવારી
Happy Birthday Tabu : 53 વર્ષની તબસ્સુમ ફાતિમા હાશમી ઉર્ફે તબ્બુએ હજુ લગ્ન કર્યા નથી. પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રણ પ્રખ્યાત લોકો સાથે અફેર હતું. ખાસ વાત એ છે કે આ લોકોમાંથી એક તેના મિત્રનો પતિ હતો. હા, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તબ્બુ અને આ વ્યક્તિની લવસ્ટોરી ખૂબ ચર્ચામાં રહી હતી. તબ્બુ પણ આ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તે સફળ થયા નહીં. આવો અમે તમને તબ્બુની આ લવ સ્ટોરી વિશે જણાવીએ અને તે વ્યક્તિ કોણ હતી...
Nov 4,2024, 20:45 PM IST
shahrukh khan
કેમ શાહરૂખ અને તબ્બુએ સાથે કામ ન કર્યું, અભિનેત્રીએ 22 વર્ષ બાદ આપ્યો તેનો જવાબ
Tabu: તબ્બુ અને શાહરૂખ ખાને 2002માં આવેલી ફિલ્મ 'સાથિયા' માં સાથે કામ કર્યું હતું, ત્યારબાદ બંને કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નહોતા. તબ્બુએ હાલમાં એક ઈન્ટરવ્યુમાં કિંગ ખાન સાથે કામ કરવાની વાત વિશે ખુલાસો કર્યો
Jul 21,2024, 17:39 PM IST
Tabu
18 વર્ષ સાઉથના સુપરસ્ટાર સાથે લિવઈનમાં રહ્યા બાદ કેમ આજે એકલી છે તબ્બુ?
તબ્બુએ અંદાજે 18 વર્ષ સુધી સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનને ડેટ કર્યું હતું. એટલુ જ નહિ, નાગાર્જુન માટે તબ્બુ હૈદરાબાદ પણ શિફ્ટ થઈ ગઈ હતી
Nov 4,2020, 12:36 PM IST
અ સુટેબલ બોય
'મિરઝાપુર-2'ને ટક્કર આપવા આવી રહી છે ઇશાન ખટ્ટર-તબ્બુની ફિલ્મ, જાણો ક્યારે થશે રિલીઝ
નેટફ્લિક્સે આખરે મીરા નાયરની વેબ સિરીઝ 'અ સુટેબલ બોય' (A Suitable Boy)ની રિલીઝ તારીખ જાહેર કરી છે. વિક્રમ શેઠની નવલકથા પર આધારિત આ ફિલ્મ ચાર લોકોના પરિવારની એક રોમાંચક સ્ટોરી છે. તેની સ્ક્રિપ્ટ ભારતીય સ્વતંત્રતાના કેટલાક વર્ષો બાદના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. સિરીઝનું સ્ટ્રીમિંગ 23 ઓક્ટોબરથી શરૂ થશે.
Oct 9,2020, 17:31 PM IST
Jawaani Jaaneman
રિલીઝ થયું જવાની જાનેમનનું દમદાર TRAILER, લોટપોટ કરી રહ્યાં છે સેફ-તબ્બુ
સેફ અલી ખાન (Saif Ali Khan), તબ્બુ (Tabu) અને આલિયા એફ (Alaia F)ની આગામી ફિલ્મ 'જવાની જાનેમન' (Jawaani Jaaneman)'નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે.
Jan 9,2020, 17:25 PM IST
દે દે પ્યાર દે
'દે દે પ્યાર દે'ને સેન્સર બોર્ડનો મોટો ઝટકો, એવી કાતર ચલાવી કે...
અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીતની આ ફિલ્મ 17મેના દિવસે થિયેટરમાં રિલીઝ થવાની છે. જોકે આ ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલાં સંકટ આવી ગયું છે
May 16,2019, 16:45 PM IST
તબ્બુ
આજે તબ્બુનો 48મો બર્થડે - આ એક્ટરને કારણે રહી છે કુંવારી
બોલિવુડ એક્ટ્રેસ તબ્બુ આજે રવિવારે તેનો 48મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. 4 નવેમ્બર, 1971ના રોજ હૈદરાબાદમાં જન્મેલી તબ્બુનું રિયલ નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. 14 વર્ષની ઉંમરમાં દેવ આનંદની ફિલ્મ ‘હમ નૌજવાન’ થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર તબ્બુ આજદિન સુધી અવિવાહિત છે. આ એક્ટર સાથેનું તેનું અફેર ચર્ચામાં રહ્યું હતું.
Nov 4,2018, 9:22 AM IST
બધાઇ હો
‘બધાઇ હો’માં નીના ગુપ્તા નહીં, આ એક્ટ્રેસ હતી ડાયરેક્ટરની પ્રથમ પસંદગી
આ ફિલ્મના હિરો અટેલ કે નીના ગુપ્તાના પુત્રના રોલ અદા કરનાર આયુષ્માન ખુરાનાએ ફિલ્મની કાસ્ટિંગ દરમિયાન મજાકમાં કહ્યું હતું કે તેઓ પિતા અને પુત્ર બન્નેની ભૂમિકા ભજવી શકે છે
Oct 26,2018, 9:55 AM IST
Trending news
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?
telegram channerl
મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર